________________
[ ૩૪૪ ]
રે, શરણુ કાઇ થાય. માતાજી ! છ ! જેમ પંખી પીંજર પડયેા રે, વેદે દુઃખ નિશ દિશ; માયા પીંજરમાં પડયા રે, તેમ હું વિશવા વીશ. માતાજી॰ ૫ ૮ ૫ એ ધન મુજ નવ ગમે રે, દીઠાં પણ ન સહાય; કહે જિનહુષ અંગજ ભણી રે, સુખીયેા કર મારી માય. માતાજી । ૯ ।
દાહા.
આ કાયા અશાશ્વતી, સાઝયા જેહવા વાન;
અનુમતિ આપે। માતજી, પાસું અમર વિમાન. ।। ૧ । કેનાં છેરૂ કેના વાછરૂ, કેહનાં માય ને ખાપ; પ્રાણી જાશે એક્લે, સાથે પુણ્ય ને પાપ.
॥ ૨ ॥
ઢાળ ૫ મી.
(વાત મ કાઢા હૈ। વ્રત તણી–એ દેશી. )
માય કહે વચ્છ સાંભળેા, વાત સુણાવી એસી રે; સા વાતે એક વાતડી, અનુમતિ કાઈ ન દેસી રે. માય૦ ॥ ૧ ॥ એ આંકણી. વ્રત ફ્યું તું ચૈા નાનડા, એ શી વાત પ્રકાશી રે; ઘર જાએ જિણ વાતથી, તે કેમ કીજે હાંસી રે. માય૦ ૫ ૨ ૫ કેણે તારે ભેાળબ્યા, કે કેણે ભૂરકી નાંખી રે; એટલે અવળા બેલડા, દીસે છબી મુખ ઝાંખી રે. માય૦ ૫ ૩ !! તું નિશદિન સુખમાં રહ્યો, બીજી વાત ન જાણી રે; ચારિત્ર છે વચ્છ દોહિલું, દુઃખ લેવું છે તાણી રે. માય !! ૪ !! ભૂખ તૃષા ન ખમી શકે, પાણી વિષ્ણુ પ્રાણ જાય રે; અરસ નીરસ જળ લેાજને,