________________
[૩૪]
ઢાળ ૩ જી. ( કુળદેવી સેવી સદા એ દેશી.) સંયમથી સુખ પામીયે, જાણે તમે નિરધાર; કુમાર છ સુર સુખનું કહેવું કિશું, લહિયે શિવ સુખ સાર. કુમર છ સંયમ૧છે એ આંકણું. નર સુર સુખ એણે જીવડે, પામ્યાં અનંતી વાર; કુમાર જી. નરપતિ સુરપતિ એ થયે, ન લહિ તૃમી લગાર. કુમાર જી. સંયમ + ૨ . કાગલિંબેની પ્રિય કરે, પરિહરે મીઠી દ્રા; સુગુરૂ નલિની ગુલ્મ વિમાનને, મુજને છે અભિલાખ. સુગુરૂ છે. સંયમ છે ૩ છે તે ભણું મુજશું કરી માયા, ઘો ગુરૂજી ચારિત્ર; સુગુરૂ જી ઢીલ કિસી હવે કીજીયે, લીજીયે વ્રત સુપવિત્ર. સુગુરૂ જીસંયમ| ૪ શ્રી આચારજ એમ કહે, હજીય અ છે તું બાળ કુમર છે, તું લીલાને લાડણે, કેળિગર્ભ સુકુમાળ કુમાર જી. સંયમ છે ૫ છે દીક્ષા દુક્કર પાળવી, પંચ મહાવ્રત ભાર કુમર છે; માથે મેરૂ ઉપાડ, તર જળધિ અપાર કુમરજી. સંયમ છે ૬ મીણ તણે દાંતે કરી, લેહચણ કોણ ખાય કુમર છે; અગ્નિ ફરસ કેણ સહી શકે, દુકકર વ્રત નિરમાય કુમર છે. સંયમ કે ૭ | કુમર કહે પ્રભુ સાંભળે, દુઃખ વિણ સુખ કિમ થાય સુગુરૂ જી; અલ્પ દુઃખે બહુ સુખ હવે, તે તે દુઃખ ન ગણાય. સુગુરૂ૦ સંયમ | ૮૫ તપ કરવો અતિ દોહિલે, સહેવા પરીસહ ઘોરકુમર છ કહે જિનહર્ષ સુભટ થઈ, હણવાં કર્મ કઠોર. કુમર છ સંયમ | ૯ |