________________
[૩૩૮] સેવી પર નાર; આરંભ કામ કીધાં ઘણાં, પરિગ્રહ નહીં પાર. પર૦ | ૩ | નિશિ ભજન કીધાં ઘણાં, બહુ જીવ સંહાર; અભક્ષ્ય અથાણું આચર્યા, પાતક નહીં પાર. પર૦ ૪ માત પિતા ગુરૂ એળવ્યા, કીધે ક્રોધ અપાર; માન માયા લભ મન ધર્યા, મતિ હીણ ગમાર. પર૦ ૫.
ઢાળ ૫ મી. ઈમ કહી સુર વેદના એ, વળીય ઉદીરે દેહી તે, શીલા કંટાલા વા તણા એ, તિહાં પછાડે સાહી તે. ૧ તૃષા વશે તાતે તરૂ એ, મુખમાં ઘાલે તામ તે; અગ્નિવણિ પૂતળી એ, આલિંગન દે જામ તે. ૨સયલ વદન કીડા ભરે એ, જીવ કરે શત ખંડ તે; એ ફળ નિશિ ભેજન તણો એ; જાણે પાપ અખંડ તે. એ ૩ અતિ ઊને અતિ આકરે એ, આણે તાત નીર તે; તે ઘાલે તસ આંખમાં એ, કાને ભરે કથીર તે. જે ૪ કાળા અધિક બીહામણું એ, તે હુડક સંઠાણ તે; દીસે દીન દયામણાં એ, વળી નિરાધાર પ્રાણ તે. છે ૫ છે
ઢાળ ૬ હી. એણે પરે બહુ વેદના સહી, ચિત્ત ચેતે રે; વસતા નરક મઝાર, ચતુર ચિત્ત ચેત રે; જ્ઞાની વિણ જાણે નહીં, ચિત્ત ચેતે રે; કહેતાં નાવે પાર, ચતુર ચિત્ત ચેતે રે. | ૧ | દશ દષ્ટાંતે દોહીલે, ચિ૦ લાળે નર ભવ સાર, ચતુર પામે આલે મ હારજે, ચિ૦ કરજે એહ વિચાર. ચતુ. | ૨ | સુધે સંજમ આદરે, ચિ. ટાળો વિષય વિકાર, ચતુ. પાંચે ઇંદ્રિય વશ કરે, ચિ. જિમ હોય