________________
[૩૩] છુટક બાર. ચતુ| ૩ | નિંદા વિકથા પરિહરે, ચિત્ર આરાધે જિનધર્મ, ચતુ. સમક્તિ રત્ન હઈયે ધરે, ચિત્ર ભાંજે મિથ્યા ભમ. ચતુ. | જો વીર નિણંદ પસાઉલે, ચિ. અહિપુર નગર મેઝાર, ચતુ. સ્તવન ર રળિયામણે, ચિ૦ પરમકૃપાળ ઉદાર. ચતુo | ૫ | અથ શ્રી અયવંતી સુકુમાલનું તેરઢાલીયું
દુહે. પાસ જિનેસર સેવીયે, ત્રેવીશમે જિનરાય; વિદન નિવારણ સુખ કરણ, નામે નવનિધી થાય છે ૧ ગુણ ગાઉ અંતે કરી, અયવંતી સુકુમાળ; કાન દઈને સાંભળે, જેમ હોય મંગળ માળ. | ૨ |
ઢાળ ૧ લી.
(દેશી ત્રીપદીની ) (બે કરજોડી તારે ભદ્ર વીનવે એ દેશી. )
મુનિવર આર્ય સહસ્તી ૨, કિશુહિક અવસરે, નયરી ઉજમણું સમોસરયા એ છે ૧. ચરણ કરણ દ્રતધાર રે, ગુણમણે આગરું, બહુ પરિવારે પરિવર્યા એ છે ૨ | વન વાડી આરામ રે, લેઈ તિહાં રહ્યા, દય મૂનિ નગરી પઠા વીયા એ છે ૩ છે થાનક માગણ કારે મુનિવર મલપતા, ભદ્રાને ઘેર આવીયા એ છે ૪ . શેઠાણી કહે તામ રે, શિષ્ય તમે કેહના, શે કાજે આવ્યા ઈહાં એ છે ૫ આર્યસુહસ્તિ ના શિષ્ય રે, અમે છું શ્રાવિકા, ઉધાને ગુરૂ છે તિહાં એ છે ૬ માગું છું તમ પાસ રે, રહેવા સ્થાનક પ્રાશુક