________________
[૩૭] ઢાળ ૩ જી.
રાગ-મારૂ. તાપ કરી તે ભૂમિકા રે, વનશું શીતળ જાણ; આવી બેસે તરૂવર છાંયડે રે, પડતાં ભાંજે પ્રાણ; ચતુર મત રાચજે રે. છે ૧ મે વિરૂઆ વિષય વિલાસ, સુખ થોડાં દુઃખ બહુલાં જેહથી રે; લહીએ નરક નિવાસ, ચ૦ મેર છે કુંભી માંહે પાક કરે તન દેહની રે, તલ જિમ ઘાણ માંય; પીલી પીલીને રસ કાઢે તેને રે, મહેર ન આવે તાંય; ચ૦ છે ૩ એ નાઠા જાય ત્રીજી નરકને રે, મન ધરતા ભય બ્રાંત; પછે પરમાધામ સુર મળે છે, જેવા કાળ કૃતાંત; ચ૦ છે ૪ ખાલ ઉતારે તેની ખાતશું રે, ખાર ભરે તસ ખાસ; પુરાની પરે તે તિહાં ટળવળે રે, મહેર ન આવે તા; ચ૦ છે પ દાંત વચ્ચે દિયે દશ આંગળીરે, ફરી ફરી લાગે પાય; વેદના સહેતાં કાળ ગ ઘણે રે, હવે સહી ન જાય. ચ૦ ૫ ૬ જિહાં જાયે તિહાં ઉઠે મારવા રે, કેઈ ન પૂછે સાર; દુઃખ ભર રેવે શેર કરે ઘણા રે, નિપટ નહીં આધાર; ચ૦ છે
ઢાળ ૪ થી. (રે જીવ જિન ધર્મ કીજીએ—એ દેશી.) પરમાધામ સુર કહે, સાંભળ તું ભાઈ કીયે દોષ અમારડે, નિજ દેખ કમાઈ. એ પર૦ ૫ ૧ પાપ કર્મ કીધાં ઘણું, બહુ જીવ વિણામ્યા; પીડા ન જાણી પર તણી; કુડા મુખ ભાખ્યા. પર૦ મે ૨ ચેરી લીધાં ધન પારકાં,
. ૨૨