________________
[૩૩] છે ૩ છે શીતળ જેનિ ઉપજે, રહેવું તપતે ઠામેજી; જાનુ પ્રમાણ રૂધિરના, કીચ કર્યા બહુ તાજી. મે ૪ તવ મન માંહિ ચિંતવે, જાઈએ કેણી દિશિ નાશી; પરવશ પડી પ્રાણી, કરતે કેડી વિખાજી. એ ૫ છે. ચંદ્ર નહીં સૂરજ નહીં, ઘર ઘટા અંધકારેજી; સ્થાનક અતિહિ બિહામણું, ફરસ જિયે ખુધારે છે. તે ૬ નવે નરકમાં ઉપજે, જાણે અસુર તિવારેજી; કેપ કરી આવે તિહાં, હાથ ધરી હથિયાર છે. ૭ કરી કોતરણી દેહની, કરતો ખંડેખંડજી; રીવ અતીવ કરે બહુ પામે દુઃખ પ્રચંડ. મે ૮
ઢાળ ૨ જી, વૈરાગની. ભાંજે કાયા ભાંજતે રે, મારે ફસા માંય; ઊંધે માથે અગન દેઈ, ઉંચા બાંધે પાય રે, જિનાજી સાંભળે; કડવાં કમ વિપાક રે, જિ. છે ૧ વૈતરણી તટિની તણાં રે, જળમાં નાંખે રે પાસ કરી કુહાડે ‘તરૂ પરે રે, છેદે અધિક ઉલ્લાસ રે; જિ| ૨ ઉંચા જોયણ પાંચશેરે, ઉછાળે આકાશ, શ્વાન રૂપ કરડે તિહાં રે, મૃગ જિમ પાડે
પાશે રે; જિ૩. પંદર ભેદે સૂર મળી રે, કરવત દીએ રે કપાળ; આપી શુલી શિરે રે, ભાંજે જિમ તરૂ ડાળ રે, જિ. | કા બળે તાતા તેલમાં રે, તળી કરી કા રે તામ; વળી ભભરમાં ખેપવે રે, વિરવા તાસ વિરામ રે; જિ૦ ૫ | ખાલ ઉતારે દેહની રે, આમિષ દીએ રે આહાર; બહુ અરડાટા પાડતાં રે, તનુ વચ્ચે ઘાલે ખાર રે, જિ૦ | ૬ છે