SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૩] આવતા, કરવા તમારા કાજ જી. પ્રીતિ રે | ૮ | તારણ તંત્ર તે કર્યો, મહમંત્રને સંગ છે; મેક્ષ પદવી તમે ઈને, સંજમ ભંગ છે. મેહ રે ! ૯ સંસાર અસાર છોડી તુમે, લીધે સંજમ ભાર છે; ઉત્તમ પુરૂષ વ છે નહીં, ફરી સંસાર અસારજી. મહ રે ૧૦ માયા કરી જે મીલે નહીં, તે મૂરખની રીત છે; સંસારમાં શું લઈ જવું, એક પૂરણ પ્રીત છે. પ્રીતિ ૨૦ મે ૧૧ છે કુંવારી કન્યાને કંથ કેટલા, સુણી સુણ રાજુલ ભાન જી; એકની ઉપર રાગ નવિ ઘટે, કર મુજને રવામ છે. પ્રીતિ રે છે ૧૨ એ અમીરસ મૂકી કાં પીવે, નારી અવગુણ વખ); સંસારમાં સારું કાંઈ નથી, ધરે સંજમ શિખ જી. મેહ રે ! ૧૩ છે દીક્ષા લઈ પ્રભુ પાસથી, પાળે શુદ્ધ આચાર છે; વિષ ફળ ખાવા વાંછા કરી, લેવા પૃથ્વીનો ભાર જી. મેહ ૨૦ મે ૧૪ . મેં જાણ્યું રાજુલ એકલી, પતિ વિના મુંઝાય છે; પરણીને સુખ આપશું, નહીં લેવા દઉં દીક્ષાય છે. પ્રીતિ રે છે ૧૫ મે પુણ્ય પ્રતાપે મેં ભેટીયા, આજ કેટલે માસ જી; ચાલે ઘેર જઈએ આપણે, કરવા જોગ વિલાસ જી. પ્રીતિ રે છે ૧૬ બંધુ તમારે પરિહરી, જાણી અસ્થિર સંસાર જી; શ્વાન પરે ઈછા કાં કરો, જમવા વમન વિકાર જી. મહ રે, છે ૧૭ છે શ્વાન કીયો તમે મુજને, તો શે તુમથી સંસાર જી; દીક્ષા આપી સારી સાધવી, કે તમે ઉપગાર છે. ક્ષમા રે કરે મોરી માત ૧૮ નાના નાના
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy