________________
[૩૩૪ ] નાગિલા અને ભવદેવની સજ્જાય.
ભવદેવ ભાઈ ઘેર આવી રે, પ્રતિબધા મુનિરાજ રે; હાથમાં તે દીધું ધતનું પાતરૂં રે, ભાઈ મને આઘેરે વળાવ રે. નવી રે પરણ્યા તે ગેરી નાગિલા રે. ૧ ઈમ કરી ગુરૂજી પાસે આવીયા રે, ગુરૂજી પૂછે દીક્ષાને કાંઈ ભાવ રે, લાજે નાકારે તેણે નવિ કર્યો રે. દીક્ષા લીધી વિના ભાવ રે. નવી ૨ બાર વર્ષ સંજમમાં રહ્યા રે, હૈયે ધરતા નાગિલાનું ધ્યાન રે; હું મૂરખ મેં આ શું કર્યું રે, નાગિલા તજી જીવન પ્રાણશે. નવી ! ૩ . માત પિતાદિ એને નહીં રે, એકલી અબળા નાર રે; તાસ ઉપર કરૂણા કરી રે, હવે કરૂં તેમની સાર રે. નવી છે કે શશિ વયણ મૃગલેણી રે; વલવલતી મેલી ઘરની નાર રે; સેળ વરસની સા સુંદરી રે, સુંદર તનુ સુકુમાર રે. નવી | ૫ ઉમર ફેગટ વ્રત જે કરે રે, હરખે ગ્રહી કર માંહી રે; પામ્યા તે શુભમતિ જેહની રે, હું તે પડીઓ દુઃખ જાળ જાંહી રે. નવી છે ૬ એ ભવદેવ ભાંગે ચિત્તે આવી આ રે, અણુઓળખી પૂછે ઘરની નાર રે; કેઈએ દીઠી તે ગોરી નાગિલા રે, અમે છીયે વત છેડણહાર રે. નવી ૭ છે નારી કહે સુણે સાધુજી રે, વયે ન લીએ કેઈ આહાર રે; હસ્તી ચડીને ખર પર કેણ ચડે રે, તમે છે કાંઈ જ્ઞાનના ભંડાર રે. નવી છે ૮ એડકીઓ વચ્ચે આહાર જે કરે રે, તે નવિ માનવ આચાર રે; જે તમે ઘર ઘરણી તજ્યાં રે, હવે તેને કરે ઢું વિચાર રે. નવી છે ૯ માં ધન્ય બાહુબળ શાલિભદ્રજી રે, ધન્ય ધન્ય મેઘકુમાર