________________
[૩૩] રે, સાઠ હજાર વરસ પ્રસિદ્ધ રે જાઓ તમે બેનડી દીક્ષા પાળો રે, રાષભદેવનું કુળ અજવાળે રે. ભ૦ | ૭ | ભરતરાયની પામી શિક્ષા રે, સુંદરીએ તવ લીધી દીક્ષા રે, કર્મ ખપાવીને કેવળ પામી રે, કાંતિવિજય પ્રણમે શિર નામી રે. ભવજન ભાવે | ૮ | રાજુલ અને રહનેમિની સઝાય.
(રાગભરથરીને). ધિગ મુનિ પિગ તમને, ધિગ તમારાં વેણુજી; ચારિત્ર તમારૂં એળે ગયું, કુડાં તમારાં કેણ જી. મેહ રે ઉતારે મુનિરાજ છે. છે ૧. માતપિતા કુળ બળીયું બન્યું ચારિત્ર આજ છે; વિષય કારણ મેહ લાવીયા, કૂડાં કૃત્યને કાજજી. મેહ રે ૨ તપ જપ કરે છેડી દીયે, રાણ રાજુલ નારજી; સંસારનાં સુખ ભોગવે, કરે સફળ અવતાર છે. પ્રીતિ રે ધરે પ્રેમદા મુજથી. ૩. મેવા ફળ કુલ લાવતે, હું તમારે આવાસ છે; હોંશ ધરીને લેતાં તમે, તેથી થઈ બહુ આશ જી. પ્રીતિ ૨૦ મે ૪ વસભૂષણ લીધાં પ્રીતથી, જાણું દેવર જાત છે; વ્રત લઈને જેણે ભાંગીયાં, થયે નરકમાં પાતાજી. મેહ રે ઉતારે છે ૫ છે રેવતનાથ નિહાળતાં, તુમ હમ દેનું ને આજ જી; નિર્લજજ લાજ કિહાં ગઈ, ગયું જ્ઞાન મહારાજ છે. મેહ રે. . ૬ . એથી અધિક કહે મુજને, રાજુલ પ્રાણ આધાર છે; વહાલ તમારૂં નવિ વીસરે, સુણે રાજુલ નાર છે. પ્રીતિ રે ધરે પ્રેમદા મુજથી. ૭ પિયુ વિણું રાજુલ એકલી, જાણી તમારી દાઝ છે; હોંશ ધરીને અમે