________________
[૩૩] ! છે ૭૫ હરખે નયણે જળ આવે, તવ પડલ બેહુ ખરી જાવે રે સુ; જાણતી દુઃખી કીધે, સુખી સહુથી છે અધિકો રે. સુ. | ૮ | ગયે મેહ અનિત્યતા આવે, તવ સિદ્ધ સ્વરૂપી થાવે રે સુo; તવ જ્ઞાનવિમળ શિવ નારી, તસ પ્રગટે અનુભવ સારી રે. સુ છે ૯ છે
સુંદરીના આયંબિલની સઝાય. (સુણ મારી સજની રજની ન જાવે રે–એ દેશી.)
સરસ્વતી સ્વામિની કરે સુપસાય રે, સુંદરી તપને ભણું સજઝાય રે; અષભદેવ તણી અંગજાત રે, સુંદરીની સુનંદા માત રે. ભવિજન ભાવે એ તપ કીજે રે, મનુજ જન્મને ૯હાવો લીજે રે. ૧ છે એ આંકણી. ઋષભદેવે જબ દીક્ષા લીધી રે, સુંદરીને આજ્ઞા નવિ દીધી રે; ભરત જાણે મુજ થાશે નારી રે, એ મુજ પ્રાણ થકી છે પ્યારી રે. ભવિ૦ મે ૨ | ભરતરાય જબ પટ ખંડ સાધ્યો રે, સુંદરીએ તપ માંડી આરાધ્યો રે; સાઠ હજાર વર્ષ લાગે સાર રે, આંબિલ તપ કીધે નિરધાર રે. ભવિ છે ૩ છે ચૌદ રત્ન ને નવ નિધાન રે, લાખ ચોરાસી હાથીનું માન રે; લાખ ચોરાશી જેહને વાજી રે, ભરતરાય આવ્યા તબ ગાજી રે. ભવિ૦ છે છે ભરતરાય મેટા નરેદેવ રે, દય સહસ યક્ષ કરે સેવ રે, અધ્યા નગરીએ ભરતજી આવ્યા રે, મહિલા સર્વે તીડે વધાવ્યા છે. ભ૦ મે પલે આ કુણ દીસે દુર્બળ નારી રે, સહુ કહે સુંદરી બહેન તુમારી રે; કહે તુમે એને દુબળી કીધી રે. મુજ બેનડીની ખબર ન લીધી રે. ભ૦ દ સહ કહે આયંબિલને તપ કીધો