________________
( ૩૩૦ ]
દરેથી વાજાર વાગીયાં, હૈયડે હરખ ન માય; હરખે આંસુ આવીયાં, પડલ દુરે પલાય, મ॰ ।। ૫ ।। સાચું' સગપણુ માતા તણું, ખીજા કારમા લેાક; રડતાં પડતાં મેળેા નહિ, હૃદય વિચારીને જોય. મ॰ ॥ ૬ ॥ ધન્ય માતા ધન્ય છેટડા, ઘન્ય તેમના પરિવાર; વિનયવિજય ઉવજઝાયના, વો જય જયકાર. મ॰ ! ૭ II
શ્રી મરૂદેવી માતાની સજ્ઝાય.
એક દિન મરૂદેવી આઇ, કહે ભરતને અવસર પાઈ રે, સુણા પ્રેમ ધરી; તું તે ષટ ખંડ પૃથ્વી માણે, મારા સુતનું દુઃખ નવ જાણે રે. સુણા॰ ॥ ૧॥ તુ તેા ચામર છત્ર ધરાવે, મારે ઋષભ પંથે જાવે રે સુ; તું તા સરસાં ભાજન આશી, મારા ઋષભ નિત્ય ઉપવાસી રે. સુ॰ ॥ ૨ ॥તુ તે મંદિરમાં સુખ વિલસે, મારા અંગજ ધરતી ફરસે રે સુ; તું તે સ્વજન કુટુંબે મહાલે, મારા ઋષભ એકલા ચાલે રે. સુ॰ ॥ ૩ ॥ તું તે વિષયતણાં સુખ સાચી, મારા સુતની વાત ન પૂછી રે સુ; એમ કહેતા મદેવા વણે, આંસુ જળ લાગ્યાં નયણે રે. સુ ॥ ૪॥ એમ સહસ વને અંતે, લહ્યું કેવળ ઋષભ ભગવંત રૈ સુ; હવે ભરત ભણે સુણા આઈ, સુત દેખી કરા વધાઇ રે. સુ૦ ૫ ૫ ૫ આઇ ગજ ખધે બેસાડ્યાં, ચુત મળવાને પધાર્યાં' રે સુ; કહે એહ અપૂરવ વાજા', કીહાં વાજે છે તે તાજા રે. સુર્ણા॰ ॥ ૬ ॥ તત્ર ભરત કહે સુણા આઇ, તુમ સુતની એ ઠકુરાઇ રે સુ; તુમ સુત ઋદ્ધિ આગે સહુની, તૃણુ તાલે સુર નર બેની રે. ૩૦