________________
[૩૯] મને ઘેરી રે; અજીમાં પણ તે કેણે નવિ ઓળખ્યા, અજીયાં આપે નહીં વળી આહાર, ધo | ૨ા અજીયાં વળતી મહિયારી મહી આપીને પડિલાન્યા દેય અણગાર, ધ. અજીમાં પુર્વ ભવ કેરી માવડી, અજીયાં પૂછાતાં પ્રભુ કહે વિચાર, ૧૦ ૩ ! અજીયાં તવ તેણે અણસણ આદર્યું, અજીયાં વૈભારગિરિ જઈ તેહ, ધ, અજીયા માતા મહિલા તિહાં આવીયા, અજયાં વંદે તે બહુ ધરી નેહ, ઘ૦ ૪ અજીયાં ફુલની શય્યા જેને ખુંચતી, અજીયાં સંથરે શિલા કરી સેજ ધ અજીયાં નાથજી અમ સામું જુઓ. અજીમાં હરખાણું કહે ધરી નેહ, ધ૦ ૫ છે અજીયાં માત વચન મન વેધીયું, અજીયાં મેહે ઘેર્યું મન, ધ. અજયાં જનની સામું જોયું તદા, અજય ધીરજ ધરી રહ્યો ધન્ન, ધo | ૬ અજીયાં સર્વાર્થસિદ્ધ જઈ ઉપજે અજીયાં ધન પહેઓ મુક્તિ મઝાર, ધ, અજીયાં ઉદયરત્ન વંદે તેને અજીયાં તે પામે ભવ પાર. ૧૦ ૭
શ્રી મરૂદેવા માતાની સઝાય. મરૂદેવી માતા રે એમ ભણે, ઋષભજી આવોને ઘેર; હવે મુજ ઘડપણ છે ઘણું, મળવા પુત્ર વિશેષ. મરૂદેવી
૧. વત્સ તમે વનમાં જઈ શું વસ્યા, તમારે ઓછું શું આજ; ઈંદ્રાદિક સર્વ સેવતા, સાધ્યા ષટ ખંડ રાજ. મહ ! ૨ ષભજી આવી સમોસર્યા, વિનીતા નગરી મેઝાર; હરખે દેઉં રે વધામણાં, ઉડી કરૂં રે ઉલ્લાસ. મટે છે ૩ આઈ બેઠા ગજ ઉપરે, ભરત સ્વજન વાંચવા જાય; પર્ષદા દડી રે પુત્રની, ઉપનું કેવળજ્ઞાન. મ