________________
[૩૮] છે ૪૦ | ઉઠે મિત્ર કાયરૂ, સંયમ લઈએ ભાયરૂ, આપણ દેયજણજી, સંયમ શુદ્ધ આરાધિયેજી, ૪૧ છે શાલિભદ્ર વિરાગીયા, શાહ ધન્ને અતિ ત્યાગીયા, દેનું રાગીયાજી, શ્રી વીર સંમીપે આવીયાજી, ૪૨ સંયમ મારગ લીજી, વૈરાગ્યે મન ભજી, શાહ ધન્વેજી, માસખમણ કરે પારણુજી, જે ૪૩ છે તપ કરિ દેહને ગાળીજી, દૂષણ સઘળાં ટાલીજી, વૈભારગિરિજી, ઉપર અણસણ આદર્યો. છે ૪૪ ચઢતે પરિણામે સોયજ, કાલ કરિ જણ દાય, દેવગતિએંજી, અનુત્તરવિમાને ઉપન્યાજી, ૫ ૪૫ છે સુર સુખને તિહાં ભેગવી, તિહાંથી દેવ દેનું ચવી, વિદેહેજી, મનુષ્યપણું તે પામશેજી, છે ૪૬ સુધો સંયમ આદરી, સકલ કમરને ક્ષય કરી, લહી કેવલજી, મેક્ષ ગતિને પામશેજી, ૫ ૪૭ દાનતણું ફલ દેખે, ધને શાલિભદ્ર પખાજી નહિ લેખજી, અતુલ સુખ તિહાં પામશે, છે ૪૮ છે એમ જાણી સુપાત્રને પોખોજ, જીમ વેગે પામે
ક્ષેજી, નહિ દેજ, કદિય જીવને ઉપજે, ૪ ઉત્તમના ગુણ ગાવેજ, મનવંછિત સુખ પાવેજી, કહે કવિયણજી, શ્રોતાજન તમે સાંભળે છે, તે પ૦ છે
શાલિભદ્રધન્નાની સઝાય. અજીયાં જોરાવર કમેં જે જાલમી, અજીયાં શાલિભદ્ર ધન્ના હોય સંત, ધર્મના ધારી રે; અજીયાં મહાવીર વય માતા વંદીએ, અજીયાં બત્રીશ વહુ બલવંત, ધર્મના ધારી રે. મુનિ તે વૈભારગિરિ જઈ વંદીએ. ના અજીમાં મા ખમણને પારણે, અજીયાં આવ્યા દેય અણગાર, ધ