________________
[ ૩ર૭] શ્રી જનધર્મ આદરૂ, મેહ માયાને પરિહરૂં; હું છાંડું, ગજરથ ઘોડા પાલખીજી. એ ર૭ સુણીને માતા વિલ ખેજી, નારીયે સઘળી તલખે ; તેણે વેલાજી, અશાતા પામ્યાં ઘણી જી. એ ૨૮ માતા પિતાને ભ્રાતાજી, સહુ આળ પંપાળની વાત છે; એણે જગમાંજી, સ્વારથનાં સર્વે સગાંજી. | ૨૯ હંસ વિના શ્યાં સરોવરિયાં, પિયુ વિના શ્યાં મંદિરીયાં, મેહ વશ થકાંજી, ઉચાટ એમ કરે ઘણેજી. | ૩૦ | સર્વ નીર અમૂલ્યજી, વાટકડે તેલ ફુલેલજી; શાહ ધન્તજી, શરીર સમારણ માંડિયાજી. ૩૧ | ધન્નાઘેર સુભદ્રા નારીજી, બેઠી મહેલ મોઝારજી; સમારતાંજ, એકજ આંસુ બેરીયું છે. આ ૩ર ગૌભદ્ર શેઠની બેટડી, ભદ્રા બાઈ તેરી માવડી; સુણ સુંદરી છે, તે કેમ આસુ ખેરીયું છે. છે ૩૩ . શાલિભદ્રની બેનડી, બત્રીસ ભેજાઈની નણંદલડી; તવ તાહરેજી, શા માટે રોવું પડે છે. છે ૩૪ છે જગમાં એકજ ભાઈ માહરે, સંયમ લેવા મન કરે; નારી એકએકજી, દિન દિન પ્રત્યે પરિહરેજી. ૩૫ છે એતો મિત્ર કાયરૂ, શું લે સંયમ ભાયરૂ, જીભલડીજી, મુખ માથાની જુદી જાણવી છે. આ ૩૬ છે કહેવું તે ઘણું સેહિલું, પણ કરવું અતિ દેહિલું સુણો સ્વામીજી. એવી ઋધિ કુણ પરિહરેજી, કે ૩૭ જે કહેવું તો ઘણું સાહિલું, પણ કરવું અતિ દેહિલું, સુણ સુંદરિજી, આજથી ત્યાગી આઠને, કે ૩૮ ! હું તે હસતી મલકને, તમે કરો તમાસે હલકીને, સુણે સ્વામીજી. અબતે ચિંતા નવિ ધરૂંજી છે ૩૯ ચાટી અંડે વાળીને, સા ધ ઉઢયે ચાલીને, કાંઈ આવ્યાજી. શાલિભદ્રને મંદિરે જી,