________________
( ૩૨૬ ]
જોજી. આ ઘરતા શ્રેષ્ઠી તણાંજી. ॥ ૧૩ ૫ રાય શ્રેણિકની મુદ્રિકા, ખાવાઇ ખાળ કરે છકા, માય ભદ્રાજી, થાળ ભરી તવ લાવીચાંજી, ।। ૧૪ । જાગેા જાગેા મારાનદજી, કેમ સુતા આનંદજી, કાંઈ આંગણેજી, શ્રેણિકરાય પધારીયાજી. ।। ૧૫ ।। હું નવજાણું માતા મેલમાં; હું નવ જાણું. માતા તાલમાં, તુમે લેોજી, જેમ તુમને સુખ ઉપજેજી. ॥ ૧૬ ॥ પૂર્વે કદી પુછતાં નહિ, તેા આમાં શું પુછે। સહિ; મારી માતાજી, હું નવિ જાણું વણુજમાંજી. ૫ ૧૭ ૫ રાય કરિયાણું લેજોજી, મુહ માગ્યા દામ દેજોજી; નાણાં ચુકવીજી, રાય ભ’ડારે નખાવી ઢીયેાજી. ૫ ૧૮ ૫ વલતી માતા એમ કહે, સાચી નંદન સહે; કાંઇ સાચેજી, શ્રેણિકરાય પધારિયાજી. ।। ૧૯ ॥ ક્ષણમાં કરે કાંઈ રાજીયા, ક્ષણમાં કરે બેરાથા; કાંઇ ક્ષણમાંજી, ન્યાય અન્યાય કરે સહિજી. ૫ ૨૦૫ પૂર્વે સુકૃત વિ કીધાં, સુપાત્રે દાન નવિ દીધાં, મુજ માથેજી, હજી પણ એહવા નાથ છેજી. ॥ ૨૧ । અખતા કરણી કરશુંજી, પ'ચવિષય પરિહરતુંજી; પાળી સંયમજી, નાથ સનાથ થશુ સહિજી. ૫ ૨૨ ॥ ઈંદુવત અંગ તેજજી, આવે સહુને હેજજી; નખ શિખ લગીજી, અંગા પાંગ શાભે ઘણાંજી. ॥ ૨૩ !! મુક્તાફળ જેમ ચળકેજી, કાંને કુંડળ ઝળકેજી; રાજા શ્રેણિકજી, શાલિભદ્ર ખાળે લીયેાજી. ॥ ૨૪ !! રાજા કહે સુણે! માતાજી, તુમ કુંવર સુખશાતાજી; હવે એહનેજી, પા મંદિર મેકલાજી. ૫ ૨૫ ! શાલિભદ્ર નિજ ઘર આવ્યાજી, રાય શ્રેણિક ઘેર સિધાવ્યાજી; પછે શાલિભદ્રજી, ચિંતા કરે મનમાં ઘણીછ. ॥ ૨૬૫
-