________________
[૩૫]
શાલિભદ્રની સઝાય. રાજગૃહી નયરી મોઝારો જી, વણઝારો દેશાવર સાર, ઈણ વણજે, રત્નકંબલ લેઈ આવીયાજી, ના લાખ લાખની વસ્તુ લાખેણી, એ વસ્તુ છે અતિ ઝીણી, કાંઈ પરિમલજી, ગઢમઢ મંદિર પરિસરિજી. ને ૨ પુછે ગામને ચોતરે, લોક મલ્યા વિધ વિધ પરે, જઈ પુછજી, શાલિભદ્રને મંદિરેજી. ૫ ૩ શેઠાણી ભદ્રા નિરખેજી, રત્નકંબલ લેઈ પરખેજી, પહોંચાડીજી શાલિભદ્રને મંદિરે જી.
૪ તેડાવ્ય ભંડારીજી, વિશ લાખ નિર ધારીજી, ગણું દેજી એને ઘરે પહોંચાડોજી. તે ૫ ને રાણી કહે સુણો રાજાજી, આપણું રાજ શે કાજજી, મુઝ કાજે, એક ન લીધી લબડીજી, ૬ મે સુણ છે ચલણ રાણીજી, એ વાત મેં જાણીજી, પીછાણીજી એહ વાતને અચંબ ઘણેજી, છે ૭. દાતણ તો તબ કરશું , શાલિભદ્ર મુખ જેગુંજી, શણગારજી ગજરથી ઘોડા પાલખીજી. ૮ આગલ કતલ હિંચાવતા, પાછલ પાત્ર નચાવતા, રાય શ્રેણિકજી, શાલિભદ્ર ઘેર આવીયાજી, છે ૯ પહેલે ભુવને પગ દીયે, રાજા મનમાં ચમકી, કાંઈ જે છે. આ ઘરે તો ચાકર તણજી, ૧૦ બીજે ભુવને પગદીયે, રાજા મનમાં ચમકિયે, કાંઈ જોજી આ ઘર તે સેવક તણજી, મે ૧૧ છે. તીજે ભુવને પગ દીએ, રાજા મનમાં ચમકિ, કાંઈ જોજોજી, આ ઘર તે દાસી તણાંજી, રા ચિથે ભુવને પગ દી, રાજા મનમાં ચમકિયો, કાંઈ જે
૧ અસ્વાર વિનાના ઘડા,