________________
[૩૨૪] મિષ્ટ; સુસનેહી વિષ પસરે જબ અંગમાં, ત્યારે હવે
અનિષ્ટ. સુ| ૫ સનેહી દીપ ગ્રહી હાથમાં, કેણ ઝંપાવે કૃપ; સુત્ર સનેહી નારી તે વિષ વેલી, વિષફળ વિષય વિરૂપ. સુત્ર છે ૬ | સનેહી એહવું જાણું પરિહરો, સંસાર તે માયાજાળ, સુસનેહી જે મુંજ શું તુમ નેહ છે; તો વ્રત લ્ય થઈ ઉજમાલ. સુ છે છે
ઢાળ ૪ થી. એહવે પ્રભો આવીયે, પાંચશે ચારની સંગરે; વિદ્યાયે તાલાં ઉઘાડીયાં, ધન લેવાને ઉમંગરે, નમેનમે શ્રી જ બુસ્વામીને. ૧ જબુચે નવપદ ધ્યાનથી; થંભ્યા તે સવિ દંભરે થંભ તણી પેરે સ્થિર રહ્યા, પ્રભુ પામ્યા અચંભરે. નામ રા પ્રભો કહે જંબુ પ્રત્યે ઘો વિદ્યા મુજ એહરે, જંબુ કહે એ ગુરૂ કોં; છે વિદ્યાનું ગેહરે. નમે છે ૩ છે પણ સય ચેર તે બૂઝવી, બૂઝવ્યાં માય ને તારે સાસુ સસરા નારી બુઝવી, સંયમ લેવા જાય રે. નવ | ૪પંચશયાં સતાવીશું, પર જબુ કુમારરે, સહમ ગણધરની કને, લીયે ચારિત્ર ઉદારરે. નમે. છે. પ . વીરથી વીશમે વરસે, થયા યુગ પ્રધાનેરે, ચૌદ પૂર્વ અવગાહીને, પામ્યા કેવળ જ્ઞાને રે. નમો | ૬ | વરસ ચોસઠ પદવી ભોગવી, સ્થાપી પ્રભવ સ્વામીરે; અષ્ટ કર્મને ક્ષય કરી; થયા શિવગતિ ગામી રે. નમો છે ૭ સંવત અઢાર તેરાતાઁ, રહ્યા પાટણ ચોમાસરે, ચરમ કેવળીને ગાવતાં હોયે લીલ વિલાસરે. નમે છે ૮ મહિમા સાગર સદગુરૂં, તાસ તણે સુ પસાથે રે; જબુ સ્વામી ગુણ ગાઈયા, સૌભાગ્યે ધરીય ઉત્સાહ રે. નમેપાલા