________________
[૩ર૩] ખાંડાની ધાર; લઘુ વયછે વત્સતુંમતણુ, કેમ પલે પંચાચાર; કુમરજી. વ્રતની મ કરો વાત, તું મુજ એક અંગ જાત. કુલ ત્ર ૨ એકલ વિહારે વિચરવુંરે, રહેવું વન ઉધ્યાન, ભૂમિસંથારે પોઢવુંરે, ધરવું ધર્મનું ધ્યાન. કુવ્ર છે ૩ પાય અણુવાણે ચાલવુંરે, ફરવું દેશ વિદેશ; નિરસ આહાર લેવે સદારે, પરિસહ કિમ સહીસ. કુલ ત્ર ૪કુમર કહે માતા પ્રત્યેરે, એ સંસાર અસાર; તન ધન વન કારિમુરે, જાતાં ન લાગે વાર. માતા અનુ. | ૫ | માતા કહે આલ્હાદથીરે, વત્સ પરણે શુભ નાર; યૌવનવય સુખ ભોગવીરે, પછી લેજે સંયમ ભાર. કુ. વ્ર છે ૬માતા પિતા આગ્રહ કરી રે, પરણાવી આડે નાર; જલથી કમલ જેમ ભિન્ન રહેશે, તેમ રહે જ બુકુમાર. કુ. ૨૦ | ૭ |
ઢાળ ૩ જી. સનેહી પ્રીતમને કહે કામિની કામિની, સુણો સ્વામી અરદાસ; સુગુણીજન સાંભળે. સનેહી અમૃત સ્વાદ મૂકી કરી, કહે કણ પીવે છાશ. સુ ૧ સનેહી કામ કળા રસ કેળવે, મુકેજી વ્રતને ધંધ; સુસનેહી પરણીને શું પરિહરે, હાથ મેલ્યાને સંબંધ. સુ| ૨ સનેહી ચારિત્ર વેલુ કવલ જીત્યું, તેમાં કિસ્યો સવાદ, સુત્ર સનેહી ભેગ સામગ્રી પામી કરી, ભેગ ભેગ આલ્હાદ. સુક છેવા સનેહી ભેગ તે રોગ અનાદીને, પીડે આતમ અંગ; સુસનેહી તે રેગને સમાવવા, ચારિત્ર છે રે રસાંગ. સુરા ૪ સનેહી કિપાક ફળ અતિ ફૂટરો, ભખતાં લાગે