________________
[૩૨]
- ઢાળ ૧ લી. રાજગૃહી નગરી ભલી રે લાલ, બાર જે જન વિસ્તાર રે; ભવિકજન શ્રેણિક નામે નવેસરૂરે લાલ, મંત્રિ અભયકુમાર રે. ભ૦ ભાવ ધરી નિત્ય સાંભળો રે લાલ. છે ૧. રૂષભદત્ત વ્યવહારી રે લાલ, વસે તિહાં ધનવંત રે; ભ૦ ધારણી તેહની ભારયા રે લાલ, શીલાદિક ગુણવંત રે. ભ૦ ભાવ છે ર છે સુખ સંસારનાં વિલસતાં રે લોલ, ગર્ભ રહ્યો શુભ દિશ; ભ૦ સુપન વહી જંબુવૃક્ષનું રે લાલ, જનમ્યા પુત્રરતન્નરે. ભ૦ ભાવ છે ૩ છે જબુકુમાર નામ સ્થાપીયું રે લાલ, સ્વપ્નતણે અનુસાર રે; ભ૦ અનુકમે ાવન પામી રે લાલ, હુઓ ગુણ ભંડાર રે. ભ૦ ભાવ છે ૪ ગ્રામાનું ગ્રામે વિચરતા રે લાલ, આવીયા સોહમ સ્વામી રે; ભ૦ પુરજન વાંદવા આવીયાં રે લોલ, સાથે જ બુ ગુણ ધામ રે. ભ૦ ભાવ છે પ છે ભાવિકજનના હિત ભણું રે લાલ, દિયે દેશના ગુણધાર રે; ભ૦ ચારિત્ર ચિંતામણી સારખું રે લાલ, ભવદુઃખ વારણહાર રે. ભ૦ ભાવ ૬ દેશને સુણી જંબુ રીજીયા રે લોલ, કહે ગુરૂને કરજેડી રે; ભ૦ અનુમતિ લેઈ માતતાની રે લાલ, સંયમ લીયે મન કેય રે. ભ૦ ભાવ છે ૭
ઢાળ ૨ જી. ગુરૂવાદી ઘર આવીયા રે, પામી મન વૈરાગ; માત પિતા પ્રત્યે વિનવેરે, કરશું સંસારને ત્યાગ; માતાજી અનુમતિ ધ્યે મુજ આજ, જેમ સીઝે વંછીત કાજ. માતાજી | ૧ | ચારિત્ર પંથ છે દોહિલોરે, વ્રત છે