________________
[ ૩૨૨ ]
ઉપર શુ કાપ કરીને, એક વાર દુઃખ મૂકેા. મુ॰ શા । ૧૪ ।। ચારે તરફની દિશાએ દેવાણી, દુ:ખમાં નથી રહી ખામી મુ; આગળ પથરા પાછળ છે કાંટા, વેળુમાં કરી પથારી. મુ॰ શા૦ ૫ ૧૫ ! સાંજ વેળા જરાકુમારે ત્યાં આવી, મૃગની ભ્રાંતે બાણ માર્યું. મુ; કૃષ્ણ કહે એ કાણુ મુજ વેરિ, વિષ્ણુ અપરાધે અણુ માયું. મુ॰ શા ૫ ૧૬ ॥ કહે જરાકુમાર હું નહીં તુજ વેરિ, નેમનાં વચન કેમ થાય ખાટાં મુ; કૃષ્ણ કહે આ ા કૌસ્તુભ મણિ, જાએ પાંડવ ચરણે ધાઈ. મુ॰ શા॰ !! ૧૭ ! ધરતીની ધારણા આભના આધારે, પાણી વિના વિલવિલતા મુ॰; એમ રૂદન કરતા અલભદ્રજી, કૃષ્ણને ખંધે ચઢાવી. મુ શા॰ ।। ૧૮ ॥ ષટ માસ લગે પાળ્યા છબીલેા, હૈયા ઉપર અતિ હેતે મુ; સિન્ધુ તટે સુરને સ`કેતે, હિર દહનકમ શુભ રીતે. મુ॰ શા॰ ॥ ૧૯ ॥ સંયમ લઇ ગયા દેવલાકે, કવિ ઉદયરત્ન એમ બેલે મુ; સ’સારમાંહિ બળદેવ મુનિને, કાઈ ન આવે તેાલે, મુરારિ રે. શા માટે॰ા ૨૦ ॥
શ્રી જંબુકુમારનુ' ચાઢાળીયુ' દુહા.
સરસ્વતી પદ્મપ`કજ નમી, પાંમી સુગુરૂ પસાય; ગુણગાતાં જખુ સ્વામીના, મુજમન હ ન માય. ।। ૧ ।। ચેાવન વય વ્રત આદરી, પાલે નિરતિ ચાર; મનવચ કાયા શુદ્ધશુ, જાઉં તસ અલિહાર.
૨૧
॥ ૨ ॥