________________
[૩૦] || ૪ | પ્રાણ અમારા જાશે પાણી વિના, અધઘડીને અને
બોલે મુ; આરતી સઘળી જાયે અળગી, બાંધવ જે. તું બેલ. મુ. શા છે પ છે કુટુંબ સંહાર થયે માતા પિતા દેવલેકે, વલવલતા વિસ્મિત વાટ મુ; સંકટ પડયું સહાય નથી કોઈની, એકલડા નિરધાર. મુ. શાહ | ૬ | ત્રણ ખંડ નમાવીને વૈર વસાવ્યું, નથી ઉભા રહેવાનું ઠેકાણું મુળ; પાંડવને દેશ નિકાલ કીધે, નથી કોઈ બાંહે ગ્રહણહાર, મુ. શા | ૭ | જરકશીના જામા પહેરતા, પીળા પીતાંબર સોહે મુ; માથે મુગટ શિરછત્ર ધરતા, ચઢતા સ્વારી શ્રીકાર. મુ. શા. ૫ ૮ રસવતી રસ ભજન કરતાં, મુખવાસ મન ગમતાં મુ; ગલવટ ગાદી સુંવાળી ચાદર, પિઢતા એજ પલંગ. મુ. શા છે ૯. ભરી કચેરીમાં જઈ ધસમસતા, કડિ પરિજન સેવા સારે મુ; સોળ હજાર રાણ સાથે સુખ વિલસતા, રૂકિમણિ મુખ્ય પટરાણી. મુ. શા છે ૧૦ એહવા સંસારમાં લીલા કરતાં, દેવ દાટ શિર વાળી મુ; માતા પિતાને વિયોગે વિલખિત, પૂરવ કરમ વિપાક. મુશા૧૧ ભૂખ તૃષાની વેદના સહેતાં, એ દુઃખથી સહુ દિલગિર મુ; એક હુંકારે હજારે ઉઠતા, આજ રહ્યો એકાકાર. મુળ શા છે ૧૨ આકુળ વ્યાકુળ ચિત્ત ઉચાટન, ઘરવીરની મત છુટી મુ; બળવંત બળભદ્ર હારણ સાંનિધ્ય, કાંઈ કરે કરૂણાય. મુશા છે ૧૩ . જંગલ વાસ વન અટવીમાં ભમતાં, બ્રાત શાણા ચતુર થઈ ચૂકે મુવ મુજ
૧ આતિ–પીડા, દુઃખ.