________________
[૩૮] કાઢીયા રે, ભાઈ તે ઘેર જાવું કેમ રે; મા છે ૧૭ . વળતાં હળધર એમ કહે રે, ભાઈ દેખી હોશે દીલગીર; તે કેમ અવગુણ આણશે રે, ભાઈ ગિરૂિઆ ગુણ ગંભીર કે, માત્ર ૫ ૧૮ તે તેનાં કારજ કીધાં રે, ભાઈ ધાતકીખંડમે જાય; દ્રૌપદી સોંપી આણીને રે, ભાઈ તે કેમ ભુલશે ભાય રે, મા ! ૧૯ અહંકારી શિર શેહરે રે, ભાઈએહવી સંપદા પાય, તે નર પાળા ચાલીયા રે, ભાઈ આપદા પડી બહુ આયા રે; માત્ર છે ૨૦ પાંડવ મથુરા પ્રગટી જિહાં રે, ભાઈ અગ્નિ ખુણ સમુદ્ર તીર; તે નગરી ભણી ચાલીયા રે, ભાઈ બંધવ બેહુ સધીર રે; માત્ર મારા જે નર શય્યાએ પોઢતા રે, ભાઈ તે નર પાળા હોય; કરજેડી વિનયવિજય એમ ભણે રે, ભાઈ આ ભવ પાર ઉતાર રે; મા છે રચે છે
શ્રી બલભદજીની સઝાય. શા માટે બંધવ મુખથી ન બોલે, નયણે આંસુડાની ધાર, મુરારિ રે; પુણ્ય જેગે દડિયે એક પાણી, જડ છે જંગલ જેત, મુરારિ રે. શા છે ૧ મે ત્રિકમ રીસ ચડી છે તુજને, વન માંહે વનમાળી, મુરારિ રે, વડી વારથી મનાવું છું વહાલા તુને, વચન બેલ ફરી વાર. મુશા ર ! નગરી દાઝી ને શેધ ન લાગી, મારી વાણી નીસુણું વહાલા મુ; આ વેળામાં લીધા અબોલા, કાનજી કાં થયા કાલા. મુ. શા છે ૩ છે શી શી વાત કહું શામળીયા, વિઠ્ઠલજી આ વેળા મુ; શાને કાજે મુજને સંતાપ, હરિ હસી બેલેને હેળા, મુ. શાહ