________________
[૩૧૮]. દેખતાં રે, ભાઈ રાખી ન શકું ? જેમ, ઇંદ્રધનુષ મેં ચડાવયું રે, ભાઈ એ બળ ભાગ્યું કેમ રે, મા ! ૬ જેણિ દિશે જોતાં તેણિ દિશે રે, ભાઈ સેવક સહસ્ત્ર અનેક, હાથ જેડી ઉભા ખડા રે, ભાઈ આજ ન દીસે એક રે; માત્ર છે ૭મોટા મોટા રાજવી રે, ભાઈ શરણે રહેતા આય; ઉલટા શરણે તાકી રે, ભાઈ વેરણ વેળા આયા રે મારા છે ૮ વાદળ વીજ તણું પરે રે, ભાઈ દ્ધિ બદલાયે ય; ઈણ દેહિલીમેં આપણો રે, ભાઈ સગો ન દીસે કેય રે; મા છે ૯ો મહેલ ઉપગરણ આયુદ્ધ બળે રે, ભાઈ બળે સહુ પરિવાર; આ આપદા પૂરી પડી રે, ભાઈ કીજે કવણ વિચાર રે, મા ! ૧૦ છે વળતાં હળધર ઈમ કહે રે, ભાઈ પ્રગટયાં પુર્વનાં પાપ; બીજું તે સઘળું રહ્યું રે, ભાઈ માંહિ બળે માય બાપ રે; માટે છે ૧૧ છે દેનું બંધવ માંહે ધસ્યા રે, ભાઈ નગરીમાં ચાલ્યા જાય; રથ જોડી તેણે સમે રે, ભાઈ માંહે ઘાલ્યા માય હાય રે; માત્ર ૧રા દનું બંધવ જુતીયા રે, ભાઈ આવ્યા પળને માંય; દેનું બંધવ બહાર નીકળ્યા રે, ભાઈ દરવાજે પડિયે આયા રે; મા છે ૧૩ છે પાછું વાળી જુએ તિહાં રે, ભાઈ ઘણુ થયા દિલગીર; છાતી તે લાગી ફાટવા રે, ભાઈ નયણે વછુટયાં નીર રે; માટે છે ૧૪ હળધરને હરિજી કહે રે, ભાઈ સાંભળ બંધવ વાત; કિણી દિશિ આ પણ જાઈશું રે, ભાઈ તે દિશા મય બતાય રે; મા છે ૧૫ વચન સુણી બાંધવ તણાંરે, ભાઈ હળધર બેલે એહ; પાંડવ ભાઈ કુંતા તણા રે, ભાઈ અબ ચાલે તેને ગેહ રે; મા છે ૧૬ એ વયણ સુણ હળધર તણું રે, ભાઈ માધવ બોલે એમ દેશવટે દેઈ