________________
[૩૧૭ ] ર૧ સૂર્ય સરિખ આથમે દેવ, માણસને ખાવાની ટેવ ધમી લોકજ હોયે જેહ; રાત્રિભેજન ટાળે તેહ. પરરા ગૌતમ પૃચ્છાને અનુસાર, એ સજઝાય કરી શ્રીકારક પંડિત હર્ષસાગર શિષ્ય સાર, શિવસાગર કહે ધર્મ વિચાર.ર૩ દ્વારિકા નગરીની સઝાય.
દોહા. દનું બંધવ આરડે, દુઃખ ધરતા મન માંય; બળતી દેખી દ્વારિકા, કીજે કવણ ઉપાય. જે ૧૫ રત્ન ભીંત સુવર્ણ તણ, તેહ બળે તત્કાળ; સુવર્ણ થંભા કાંગરા, જાણે બળે પરાળ. ૨
ઢાળ ૧ લી. બળતી દ્વારિકા દેખીને રે, ભાઈ ઘણું થયા દિલગીર; હઈડું તે લાગ્યું ફાટવા રે, ભાઈ નયણે વછુટયાં નીર રે; માધવ એમ બેલે. છે 1 છે એ આંકણી છે બે બંધવ મળીને તિહાં રે, ભાઈ વાત કરે કરૂણાય; દુઃખ સાલે દ્વારિકા તણું રે, ભાઈ અબ કીજે કવણ ઉપાય રે; મા છે ૨ એ કયાં રે દ્વારિકાની સાહીબી રે, ભાઈ કિહાં ગજદલને ઠાઠ; સજજનને મેળે કિહાં રે, ભાઈ ક્ષણમાં હુવા ઘણા ઘાટ રે; મારા | ૩ | હાથી ઘોડા રથ બળે રે, ભાઈ બેંતાલી બેંતાલી લાખ; અડતાળી કોડ પાળા હતા રે, ભાઈ ક્ષણમાં હુઈ ગયા રાખ રે; મા છે ૪ હળધરને હરિજી કહે રે, ભાઈ ધિક કાયરપણું મોય;નગરી બળે મુજ દેખતાં રે, ભાઈ મુજ જેર ન ચાલે કોય રે, મા છે ૫ એ નગરી બળે મુજ