SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૬] પામે બાળ. | ૯ | પાટ પાટલા ને વસ્ત્ર દાન, સવિ શેર્યું વળી રાંધ્યું ધાન, મુનિવરને દીયે મન ઉલ્લાસ, તસ ઘરે લક્ષ્મી રહે થિરવાસ. | ૧૦ | દેતાં દાન વિમાસણ કરે, દેઈ દાન મન ચિંતા ધરે; સુખ સંપત્તિ પામે અભિરામ, છેડે ન હૈયે વસવા ઠામ. ૧૧ ધન થેડું ને દીએ દાન, મહિયલમાં તે વાધે વાન; ઋષિને દાન દેઈ કરે રંગોળ, તસ ઘેર લક્ષમી કરે કલેલ. ૧૨ સુખ સંપત્તિ જે આવે મળી, ડોસાની દેવા મતિ ટળી; ધન ઉપર જે રાખે સ્નેહ, પરભવ સાપ પણે થાયે તેહ છે ૧૩ અધિકે ઓ છે બાંધે તેલ, દેવા ચાહે નવિ પાળે બેલ, તેહની લેકમાં ન હેયે લાજ, પરભવ તેહનાં ન સરે કાજ. ૧૪ પોથી બાળે બળે જેહ, પરભવ મૂરખ થાયે તેહ; ભણે ગુણે દે પિથીદાન, પરભવ નર તે વિદ્યાવાન. ૧૫ નાનાં મોટાં કુપળાં હરિ, ખાતે સ્ટે લીલા કરી; કીધાં કર્મ નવિ ઠેલાય, મરીને નર તે કઢીઓ થાય. છે ૧૬ પાંખ પંખીની કાઢે જેહ, પરભવ કુંઠ થાય તેહ; પગ કાપે ને કરે ગળગળે, મરી નર તે થાયે પાંગળ. | ૧૭. પાડોશીશું વઢે દિન રાત, પરભવ તે ન પામે સંઘાત; માત પિતા સુત ઐયર ધણી, પરભવ તેહને વઢવાડ ઘણ. છે ૧૮ અણદીઠું અણસાંભળ્યું કહે જેહ, પરભવ બહેરે થાયે તેહ; પારકી નિંદા કરે નર નાર, જશ નહીં પામે તેહ લગાર. ૧લા પરના અવગુણ ઢાંકે જેહ, નર નારી જશ પામે તે નિંદા કરે ને દીએ ગાળ, પરભવ નર તે પામે આળ. | ૨૦ | રાત્રિભોજન કરે નર નાર, તે પામે ઘૂવડ અવતાર; રાત્રે પંખી ન ખાયે ધાન; માણસ હૈયે ન દીસે સાન,
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy