________________
[૩૧] તણે વશ પડીયે રે. મન છે જ ! આશા બાંધે ડુંગર જેવડી, ત્રેવડ કિમહી ન પહોંચે રે; ચિંતા જાળ પડ્યું પછતાવે, પરવશ પડીયું વિગુચે રે. મન ૫ ૫ છે મૂળ મંત્ર ને તંત્ર કરીને, મન મંકડ વશ આણે રે; પભણે પ્રીતવિમળ મન સાચે, એહને સહુએ વખાણે રે. મન માદા
જીવદયાની સઝાય. આદિ જિનેશ્વર પાય પ્રણમેવ, સરસ્વતી સ્વામિની મન ધરેવ; જીવદયા પાળે નર નાર, તો તરશે નિશ્ચ સંસાર. છે ૧ પાણી ગળતાં જયણા કરે, ખારાં મીઠાં જુદાં ધરો; જેહને મન દયા પ્રધાન, તે ઘેર દીસે બહ સંતાન. મારા માટે જૂ ન ફેડે લીખ, નર નારીને એહજ શીખ; તેહને ઘરે નહીં સંતાન, દુઃખ દેખે તે મેરૂ સમાન. |૩ | પક્ષી ઉંદર માણસના બાળ, જે પાપી મારે ચિરકાળ; તેને પરભવે એહી જ દુઃખ, છોરૂ તણું નવિ હોયે સુખ. છે ૪ માખણ મધ બીલી અથાણ, આદુ સૂરણ વજે જાણ ગાજર મૂળ રતાળુ જેહ, શુદ્ધ શ્રાવક તરછોડે તેહ. જે પ ફેગટ કુલે માયા કરે, કહે કેમ તે ભવસાગર તરે જેહને દેવગુરૂ શું ષ, સુખ ન પામે તે લવ લેશ. / ૬ ! બહુ દહાડાનું ભેળું કરી, માખણ તાવે અગ્નિએ ધરી; તેહ મરીને નરકે જય, માનવ હોય તો દાહ જવર થાય. . ૭ | દુધતણે વળી લેશે જેહ, પાડા ભૂખે મારે તેહ, ફરતાં હેરમાં તે જાયે વળી, ભૂખે તરસે મરે ટળવળી. . ૮ ! આંખ ફુટે દીયે જે ગાળ, પરભવ અંધે શાચે જાળ; મારો પીટ દીચે જે ગાળ, પરભવ સુખ ન