________________
[૩૧૪]
મનને ઉપદેશની સક્ઝાય. કૈસે વિધ સમજાવું હો મન તુને, કેસે વિધ સમજાવું; હાથીજી હોય તો મેં પકડે મંગાવું, ઝાંઝર પાયે જડાવું; કર મહાવતને માથે બેસાડું તે, અંકુશ દેઈ સમજાવું. હો મન ! ૧ | ઘોડાજી હોય તે મેં ઝણ કરાઉ, કરડી લગામ દેવરાઉં; ચડી અસ્વારી ને ફેર ન લાગું તે, નવ નવ ખેલ ખેલાઉં. હે મન મે ૨ સેનુંજી હોય તે મેં ચુંગી મેલાઉ, કરડે તાપ તપાઉં; લઈ ફુકસાન ને કુંકણ લાગું તો, પાણી ક્યું પગલાઉં. હે મન મારા લોઢુજી હોય તે મેં એરણ મંડાવું, ઈ ધોઈ ધમણ ધમાઉં; માર ઘણું ઘમસાણ ઉડાડું તે, અંતર તાર કઢાઉં. હો મન મે ૪ | જ્ઞાનીજી હોય તે મેં જ્ઞાન બતાઉં, અંતર વેણુ વજાઉં રૂપચંદ કહે નાથ નિરંજન, જ્યોતિ ત મીલાઉં. હે માન છે પ છે
મન વશ કરવાની સક્ઝાય, મન માંકડલું આણા ન માને, અરિહંત કહે કિમ કીજે રે, રાત દિવસ હીંડે હલફલતું, શિખામણ શી દીજે રે. મન છે ૧ રાજમાર્ગ મૂકી બાપડલું, ઉવટ વાટે જાવે રે આઠ પહેર અને નિરંતર, તૃપ કિમહી ન થાવે રે. મન મે ૨ એ ક્ષણ ધરાયે ક્ષણ ભૂખ્યો ભંડે, ક્ષણ રૂપે ક્ષણ તુષે રે; ધર્મ તણું ફળ સરસ ન ચાખે, પાપ તણાં ફળ લુસે રે. મન | ૩ | લાખ ચોરાશી ચાચર ચઢીયે, રંકપણે રડવડી રે, ધર્મ વિના તે ભવ ભવ હીંડે, કર્મ