________________
૩૧૩] વિલસી અનુક્રમે, કરી એ કમને અંત સુ; ઘાતી અઘાતી ક્ષય કરી ભેગ, શાશ્વત સુખ અનંત. સુત્ર શ્રી મે ૧ર છે અમ ઉત્તમ ગુરૂ વચણ સુણી કરી, પાવન હુવા બહુ જીવ સુપદ્મવિજય કહે એ સુરતરૂ સમ, આપે સુખ સદેવ. સુ. શ્રી. છે ૧૩ છે
ચરણસિત્તરી કરણસિત્તરીની સઝાય.
પંચ મહાવ્રત દશ વિધ યતિ ધ, સત્તર ભેદે સંજમ પાળે; વૈયાવૃત્ય દશ નવ વિધ બ્રહ્મચર્ય, વાડ ભલી અજવાળે છે. જે ૧ | જ્ઞાનાદિક ત્રણ બારે ભેદે, તપ કરી જેહ નિદાન જી; કોધાદિક ચારનો નિગ્રહ, એ ચરણસિત્તરી માન છે. જે ચલ વિધ પિંડ વસતિ વસ પાત્ર, નિર્દૂષણ એ લેવે જી; સમિતિ પાંચ વળી પડિમા બારે, ભાવના બારે સેવે છે. ૩ પચ્ચીશ પડિલેહણ પણ ઈદ્રિય, વિષય વિકારને વારો જી; ત્રણ ગુપ્તિ વળી ચાર અભિગ્રહ, દ્રવ્યાદિકથી સંભાળે છે. ૪. કરણસિત્તરી ઈવિધ સેવે, ગુણ અનેક વળી ધારે જી; સંજમી સાધુ તેહને કહીએ, બીજા સવિ નામ ધરાવે . પ છે એ ગુણ વિણ પ્રત્રજ્યા બોલી, આજીવિકાને તેલે જી; તે ષટ કાય અરજી જાણે, ધમદાસ ગણી બોલે છે. ૬ . જ્ઞાનવિમળ ગુરૂ આણા ધરીને, સંજમ શુદ્ધ આરાધે છે; જિમ અનુપમ શિવસુખ સાધે, જગમાં સુજશ તે વાધે જી. એ છ !