________________
[૩૦] તે લહેશે સુખ કેડિ રે; ભ૦ મુક્તિ મંદિરમેં માલશે રે લાલ, મતિ હંસ નામે કર જોડિ રે. ભ૦ ૫૦ ૫ ૧૧
બીજની સક્ઝાય. બીજ કહે ભવી જીવને રે લોલ, સાંભળો આણી. રીજ રે સગુણ નર, સુકૃત કરણી ખેતમાં રે લોલ, વાવે સમક્તિ બીજ રે સુ ૧ ધર ધર્મ શું પ્રીતડી રે લોલ, કરી નિશ્ચય વ્યવહાર રે સુ ઈણ ભવ પરભવ ભભરે રે લેલ, હવે જય જયકાર રે સુવ ધરજો. . ૨ મે કિયા તે ખાતર નાંખીએ રે લોલ, સમતા દીજે ખેડ રે સુર ઉપશમ નીરે સિંચીએ રે લલ, ઉગે જે સમકિત છેડી રે સુ ધરજો. છે ૩ વાડ કરો સંતોષની રે લોલ, તે પાખર તલ ઠેર રે સુo; વ્રત પચ્ચખાણ ચોકી ઠરે લેલ, વાર કમરૂપ ચેર રે સુટ ધરે છે ૪ અનુભવ કેરી મંજરી રે લોલ, મેરે સમકિત વૃક્ષ રે સુ; શ્રુત ચારિત્ર ફળ ઉતરે રે લોલ, તે ફળ ચાખજે શિષ્ય રે સુહ ધરો છે ૫. જ્ઞાનામૃત રસ પીજીએ રે લલ, સ્વાદ લે સમ તળ સુ; એણે રસે સંતોષ પામશો રે લોલ, લેશે ભવનિધિ કુલ રે સુત્ર ધરજે છે ૬ઈસુવિધ બીજ તમે સહે રે લોલ, છાંડી રાગ ને દ્વેષ રે સુ; કેવળ કમળા પામીએ રે લોલ, વરીએ મુક્તિ સુવિવેક રે સુહ ધરજે | ૭. સમકિત બીજ જે સહે રે લેલ, તે ટાળે નરક નિગોદ રે સુ; વિજયલબ્ધિ સદા લહે રે લેલ, નિત્ય નિત્ય વિવિધ વિનોદ રે સુઇ ધરજે | ૮
૧ કાંઠે તીર.