________________
[ ૩૦૯ ] જીવોને દીજે અભયદાન રે. ભ પર્વ છે 1 છે એ આંકણી. સઘલા માસમાં શિરે રે લાલ, ભાદ્રવ માસ સુમાસ રે; ભ૦ તિણમાંહે આઠ દિન રૂઅડા રે લોલ, કીજે સુકૃત ઉલ્લાસ રે. ભ૦ પર્વ | ૨ | ખાંડણ પસણ ગારનાં રે લાલ, ન્હાવણ ધાવણ જેહ રે; ભ૦ એહવા આરંભ ટાલવા રે લાલ, ઉત્સવ કરિચે અનેક રે. ભ૦ પર્વ | ૩ | પુસ્તક વાસી ન રાખીયે રે લાલ, ઉત્સવ કરિયે અનેક રે ભવ ધર્મ સારૂ વિત્ત વાવરો રે લોલ, હૈયે આણે વિવેક રે. ભ૦ ૫૦ છે જ પૂજી અરચિ આણી રે લાલ, શ્રી સશુરૂની પાસ રે; ભ. ઢોલ દદામાં ફેરિયાં રે લાલ, માંગલિક ગાવો ગીત રે. ભ૦ ૫૦ | ૫ શ્રીફલ શિખર સપારિયાં રે લાલ, દીજે સહામીને હાથ રે; ભ૦ લાભ અનંતા વધાવતાં રે લાલ, શ્રી મુખ ત્રિભુવન નાથ રે. ભ૦ ૫૦ ૫ ૬ નવ વાંચન કલ્પસૂત્રનું રે લોલ, સાંભલે સુધે ભાવ રે; ભ૦ સાહામી વાસલ કીજિયે રે લાલ, ભવજલ તરવા નાવ રે. ભ૦ ૫૦ | ૭. ચિત્ત કરિ ચિત્ય જુહારિયે રે લાલ, પૂજા સત્તર પ્રકાર રે; ભ૦ અંગ પૂજા સદ્દગુરૂતણી રે લાલ, કીજે હર્ષ અપાર રે. ભ૦ ૫૦ | ૮ | જીવ અમારી પલાવિયે રે લાલ, તિથી શીવ સુખ હાય રે; ભ૦ દાન સવંત્સરી દીજિયે રે લોલ, ઈણ સમ પર્વ ન કેય રે. ભ૦ ૫૦ | ૯ કાઉસગ્ગ કરીને સાંભલો રે લાલ, આગમ આપણે કાન રે; ભ૦ છઠ્ઠું અઠમ તપ આકરા રે લાલ, કીજિયે ઉજવલ ધ્યાન રે. ભ૦ ૫૦ ૫ ૧૦ છે ઈણ વિધે જે આરાધશે રે લોલ,