________________
[૩૦૮] ચંડાળ તીહાં આવ્યો છે, કહે કસાઈને એહ દે બેકડે, તે કહે રહ્યો રંધાયજી. મ છે ૩૮ મે દેવા માંડે રે તે તે નવી લો, તેણે મે નાંખે મારીજી; ભાગે પગે તે પાછા વ, હવે મુનીને પુછે તે વારેજી. મ I ૩૯ો નરકે ગમે તે દુઃખ તીંહા અનુભવે, તે કપટે દુઃખી થાય; ઈમ સુણી નાગદત મનમાં ધુજી, મનમાં તે પસ્તાયજી. મ ૪૦ હવે શેઠે પુછ્યું મુનીવર ભણી, સાત દીવસનું આયુજી; હવે હું ધર્મ શી રીતે કરું, મુની કહે તપાસા થાય. મ. મેં ૪૧એક દિવસનું રે ચારિત્ર સુખ દીયે, મુકે અનુંતર મોઝારે; જેસા ભાવ તેસા ફલ નીપજે, તેણે મત કર ચીંતા લીગારજી. મ0 | કરે છે ઈમ ચિંતવીનેરે નાગદત શેઠજી, લેવે ચારિત્રને ભારજી; પરિગ્રહ સઘળે અસાર તે જાણીએ, મુક્તાં ન કરી કાંઈ વારજી. મ૦ ૪૩ચાર દિવસ તેણે ચારિત્ર પાળીયું, દીન ત્રણ કરો સંથારેજી; સાતમે દિવસે કપાળ તે શળ થયા, મુનિ સરણાં દીયે તેણી વારજી. મત્ર | ૪૪ સરણાં લેતાં પુરૂ કર્યું આઉખુ, શુભ ધ્યાન મોઝારીજી; મરી સુધર્મા દેવલોક તે ઉપજે, સુખ વિલસે શ્રીકરછ. મ0 | કપ છે ઈમ જાણીને ધર્મ જે આદરે, તે સુખ પામે અપાર; જ્ઞાન વિમળસૂરિ તે એમ કહે, ધમે જય જયકાર. મ૦ કે ૪૬ છે
અથ શ્રી પર્યુષણ પર્વને સ્વાધ્યાય.
પર્વ પજુસણ આવિયાં રે લાલ, કીજે ઘણ ધમ ધ્યાન રે; ભાવિકજન આરંભ સકલ નિવારીયે રે લોલ,