________________
[૩૦૭] શેઠે બીજો પ્રશ્ન પૂછી, હું મુંજ પુત્ર રમાડું; તીહાં કને તમે હસવું કર્યું, મન તેથી ભરમાયું છે. મને મારા મુની કહે તુંજ સ્ત્રીને જાર છે, તે તારે હાથે માર્યો છે, તે વેર લેવા તુંજ કુળ ઉપજે, સાંભળ તેહને વિસ્તારેજી. મ૦ મે ૨૮ ઝેર દેઈ તુજ નારીને મારશે, વરસે ભુડે આચારેજી, નાણું ખાશે વ્યસની અતી ઘણો, મુર તે બહુ થાશેજી. મ0 | ૨૯ હવે મોટે થાશેને મહોલ તે વેચશે, નહિં રેવાદે કાંઈજી, માત્રા નું ખાતો એની તેણે મુજ હસવું થાય. મ. | ૩૦ | શેઠે ત્રીજે રે પ્રશ્ન રે પુછીયો જે બેકડાને દ્રષ્ટાંતજી, શે કારણ તું મે હસવું કર્યું, તે ભાંખે ભગવંતજી. મળ છે ૩૧ | મુની કહે કુડપ્પટ પ્રભાવથી વળી કુંડાં તલાને માપેજી; તેથી માહા પાપેરે તીર્થંચ ઉપજે, ગુઢ માયા પ્રભાવેજી. મ. છે ૩૨ છે એક દીન શેઠ રે બેઠોતે હાટમાં–તીહાં આવ્યું ચંડાલજી; રૂત લેવાને આવ્યો તે કને, કપટ કેલવે શાલોજી. મઠ છે ૩૩ છે કપટ કેલવીને રૂત ઓછો દીએ, ખાઈ ગયે દોય , ઘરે જઈને તેણે તે તોલીયું; થો કદાગ્રહ અપારેજી. મ૦ ૩૪ કજીયે થયે તે પાછો નવી દી, દેણું રહી ગયું તાજી; મરી તુંજ બાપ થયો તે બેકડો, મારવા લઈ ગયે જાજી. મ0 મારૂપા તે લઈ તુજ દુકાને આવીયે, તુંજ બાપને તેણુ વારેજી; જાતી સ્મરણ દેખીને ઉપર્યું, પેઠે હાટ મઝારે. મળ છે ૩૬ છે લેભના વશ થકી તુંજ નવી લઈ શક, તવ ઉતરતાં સારે; આંસું ચોધારાં તેહને પડ્યાં, આ કોઈ અપારેજી. મઠ છે ૩૭ | તવ શેઠ પાધરે ઉઠી, જહાં