________________
[૩૦૬ ] મુની બોલ્યા તેણે વારેજી, સાત દીવસનુંરે તારૂ આવખું, સાંજે કરીશ તું કાળજી. મા છે ૧૬ મહેલની ભલામણ જગોજગની દીજીએ, તાહરૂ ભાતું ન લેવેજી; તે કારણ મુજને હસવું આવીયું; કારણ પ્રભાવેજી. મ0 છે ૧૭ એ વળી શેઠે પુછયું મુનીવર ભણું, શે રેગે મુજ મતજી; મુની કહે સુલ થાશે કપાલને, આકરે રેગ ઉÀતજી. મ છે ૧૮ | જીવ આવ્યો એકલોને વળી જાશે એક્લો, પરભવ નહી સથવારેજી; પુત્ર માતાને પરિ ગ્રહ અસાર છે, વળી કલત્રા દીકરી વારેજી. મ. ૧લા વનમાં વડ જે એક મેટ હતું, બહ કરી કરી તસ છાયાજી; પંખી આશ્રય લેવે ઘણું, શીતળ જેહની છાંયાજી. મ0 | ૨૦ | દવ જબ લાગેરે માંડયાં ઉડવા, બલે એકલતરૂ સારે; તમ જીવ પરભવ જાશે એફ્લે, પાપ છે દુઃખ દાતાજી. મ૦ મે ૨૧ છે જીમ કેઈ શેઠનેરે રાજ કુંવર હત, એકલો ગયે પ્રદેશ ભાતુ નવિ લીધુરે મુંઝાણે ઘણું; તિમ પરભવ દુઃખ સહેજી. મ| ૨૨ | જીમ કે ઈ મેમાન ઘરે આવી, તેહને ચાલતાં શી વારેજી; ઈમ ઉઠીને રે ઓચીંતનું ચાલવું, ન જેવે નક્ષત્ર તીથીને વારજી. મ0 | ૨૩. ઘરના કામરે સબ અધવચ રહે, દુખ સહ્યાં ન જાશેજી; તું ભલામણ દેતે તો મોહેલને; પણ પરભવ શું થાશેજી. મ. | ૨૪ | વાલેસર વીના એકજ ઘડી, નવી સહેતું લગારજી, તે વીણ સુણ જનમારો વહી ગયે, નહી કાગળ સમાચારજી. મ છે ૨૫ કાંઈક શેઠ રે પાપથી ડર્યો ઘણું અણું મન મોઝારેજી, સુંધી ધર્મ કરણી સમાચારે; તે તરસ સંસારજી. મશારદા