________________
[૩૦૫] પુત્ર છે નાને રે તેને હલાવતે, પુત્ર માત્રા કરી જાવેજી. મ | ૫ | પુત્રના માત્રાના છાંટા પડ્યા, તેમની થાળી માહેજી; તેડુ નવી ગણુકાયું ખાવા માંડી વૃત પરે તેણી વરોજી, મ0 | દ છે મુની પણ ફરતા ફરતા રે ગૌચરી, આવ્યા તેહને ઘેરોજી, વળી પણ મુનીને હસવું આવીયું, જોઈ ચતવે તે હેજી. મ. શા સંપાય પડરે નાગદત શેઠને પછી જમી દુકાને જાયજી, બેકડ લેઈને કસાઈ નીકલ્ય, તેહ દુકાને આ વેજી. મ૦ છે ૮ કહે કસાઈ રે એહ દે બોકડે, નહીંકાં દે તસ નાણજી; નાગદત ચીંતરે એહ નાણાં તણું, દશે નહિ ઠેકાણું છે. મળ ! ૯ છે એમ ચીંતવીને વસ્ત્ર આડુ કર્યું, બોકડો ઉતરી જાયેજી, ઉતરતાં તેહને આંસુ પડયાં તીહાં અણગાર આવેજી. મ. ૧૦ના આંસું દેખીને મુની મે પલકીયું, વલી ચીતે મન શેઠજી; તે મુની ત્રણ વેલા હસવું કર્યું, સુ કામે એ એથ્થોજી. મ
૧૧ છે એમ ચીંતવીને નાગદત શેઠજી, ખાઈ પછે મુખવાસજી; ઉઠી તીહાંથી પિસહ શાળામાં બેઠો મુનીને પાસેજી. મ૧૨ મુનીને પુછેરે તમે હાંસી કરી, ત્રણવાર મુંજ આજ છે, તેનું કારણ આ પુછવા, કહે મહેર કરી મહારાજજી. મ. ૧૩ પહેલી ભળામણ ચીતાને કરી ત્યાં કરી તમે હાંસીજી, ઘરનું કામ કોણ કરતા નથી, તેહથી થયે હું નીરાશજી. મ૦ મે ૧૪ . તેહનું કારણ મુંજને કીજીએ, જેમ મન રાજી થાય; મુની કહે તુજ પુછયાનું કામ નહી, સુણ દેવાણુ પીયા ભાઈ જી. મ. ૧પ છે તો પણ શેઠે હઠ કર્યો આકરો;
૨