________________
[૩૦૪]. સવી પ્રાણીરે. બેટ છે ૧૦ સૂત્ર ઉથાપે સમકિત હશે, કરે નીચને આહાર, સમકિત વિનાને સમકિત આપે, તે નહી તારણહાર. બેટ છે ૧૧ ચેરાસી લાખ છવાયેનિમાં મુંગાં બહેરાંદિને
છપ.. લક્ષ ચોરાસી એનિમે, મુંગા બાવન લાખ, બત્રીશ કહીએ બોલતાં, ચેપનને નહિ નાક. ૫ ૧ ચેપનને નહિ નાક, ત્રીશ લાખ નાક વખાણું, છપન આંખે હણ, અઠયાવીશ દેખતા જાણું. મે ૨ એ છવીસ કાને સાંભળે, અઠાવન કાને હણ કહ્યા, કવિ સુર ગંગ વિનંતિ કરે, લક્ષ ચોરાસી નિ એમ થયા. એ ૩ છે સંપૂર્ણ.
અથ શ્રી નાગદત શેઠની સઝાય. નગરી ઉજેણીરે નાગદત શેઠ વસે, જામતી નામે નારે; પુત્ર છે નાનેરે તેહને વાલો, નાણે વીવીધ પ્રકારેજી, મમ કર મમતારે સમતા આદ. | ૧ | તેહીજ શેઠેરે મોહેલ ચણાવતાં બાર વરસ વહી જાય, પછી ચીતારારે તેણે તેડાવીયા ભલામણ દીયે તેણુ વારજી. મ | ૨ વાદળી રંગના કરજો વળી, કેઈ દીન તે નવી જાય; ત્યાં કને ચૌનાણી મુનીવર નીકલ્યા, હસવું કરે તેણી વારજી. મ ૩ શેઠ જોઈ તીહાં મન શું ચીંતવે, એ નહી મુની આચારજી; હું ભલામણ દેઉ મુંજ મોલની તેમાં મુનીનું શું જાયજી. મ છે કે છે નવો થાઉ તે જાવ મુની પુછવા ઈમ ચીતવી જમવા આવે છે;