________________
[૩૦૦] કુલપતિ કુટે શિરજે. સત્ય છે ૪ પશ્ચાતાપની સીમા ન રહી રાયને, કુલપતિ પાસે નૃપ નમાવી કાય; પ્રાયશ્ચિત માટે રાજપાટ દેઉ આપને, પાપ હત્યા જે લાગેલી મુજ જાય. સત્ય છે ૫ ૫ ઉપર લાખ સોનિયા આપું પુત્રીને, પિષેલી મૃગલી જેણે દિવસને રાજે, કુળપતિ કહે હું રાજા આજથી પુર, લાખ સોનેયા ઘ વેચી તુમ જાતજે. સત્ય છે કે રાજ્યને તજતાં, આડે મંત્રી આવી, ત્યારે તાપસે કીધા મંત્રી કરજે; કપિંજલ અંગ રક્ષક વચમાં બોલી, તેને પણ કીધે જ બુક છાંટી નીરજે. સત્ય છે ૭ કલેટી કીધી દેવે રાજ્ય તાવીયું, તો પણ સત્યમાં અડગ રહ્યા છે ભૂપજે, કાશી નગરીમાં જઈ ચૌટામાં રહી, વેચાણ માટે ત્રણે ઊભા ચૂપસત્ય | ૮ | વેચાણ લીધી રાણીને એક બ્રાહ્મણે કુમારને પણ વેચ્ય બ્રાહ્મણ ઘેરજો, પિતે પણ વેચાણો ભંગીના ઘરે, કમ રાજાએ કીધો કાળો કેરે. સત્ય ૯ જળ વહન કર્યું બાર વરસ લગે નીચજે, નેકર થઈને વત્યે ચંડાળ ઘેર; દુઃખ સહન કરવામાં મણ રાખી નહિં, તેપણ કરમે જરા ન કીધી મહેરજો. સત્ય છે ૧૦ રાક્ષસી રૂપ કરાવી કીધી વિટંબના, તારામતીને ભરી સભાની માંય; નાગ ડસાવી મરણ કર્યો રેહતાશ્વને, વિખુટા પડયે તારામતીથી રાયજે. સત્ય છે ૧૧ મૃતક અંબર લેવા પ્રેત વને ગયે, ચંડાળના કહેવાથી નાકર રાયજે; આવી સુતારા કુમાર મૃતકને ઉંચકી, દહન કિયા કરવા મૂકી કાયજે. સત્ય છે ૧૨ / રૂદન કરતી છાતી ફાટ ને કુટતી, ખોળામાં લઈને બાળક ઉપર પ્રેમ; એટલામાં