________________
[ ૨૯ ]
થકાં, ષટ કાય જીવ હણાય; યાતિ ઘટે નયણાં તણી, શ્વાસે પિંડ ભરાય, મે॰ ઉત્તમ કાઈ પીયે નહીં, પંચામાં પત જાય. મે॰ કું। ૧૬૫ તમાકુની સંગતે, આવે સાત વ્યસન, મે॰ દોય ઘડી નિવૃત્ત કરા, સેવા શ્રી ભગવત. મે ક′૦ ૫ ૧૭ ! દયા ધર્મ જાણી કરી, સેવા ચતુર સુજાણ, મે॰ આનંદ મુનિ ઇમ ઉચ્ચરે, તે લહે કાડી કલ્યાણ, મે કં૫ ૧૮ ।
હરિશ્ચંદ્રરાજાની સજ્ઝાય. દુહા.
ગુરૂપદ પંકજનમી, સમરી શારદ માય; સત્યવાદી હરિશ્ચંદ્રની, ઉત્તમ કહું સજ્ઝાય.
॥ ૧ ॥
( પથીડા સંદેશા કહેતેે શ્યામને-એ દેશી. ) સત્ય શિામણિ, હરિશ્ચંદ્ર પૃથ્વીપતિ, નગરી અચે ધ્યા જેની સ્વ સમાનો; સુરગુરૂ સમ વસુભૂતિ, મંત્રી જેને રાણી સુતારાને, કુમારદેવ સમાનજો. સત્ય૦ ॥ ૧॥ અવસર જાણી સુરપતિ, એક દિન ઉચ્ચરે, હરિશ્ચંદ્રના ગુણ દેવને કરે જાણજો; પ્રાણ જતાં પણ સત્યપણું છેડે નહિ, મનુષ્ય છતાં પણ કેટલાં કરૂ વખાણુો. સત્ય॰ ॥ ૨ ॥ સ્વામિ વચને શ્રદ્ધા નહિ. એ દેવને, તેણે વિકુર્યાં, તાપ સેા પુરની બાહ્યો; સુવર થઇને નાશ કર્યા આરામના, પાકાર કરતા ગયા તાપસ પુરમાંયજો. સત્ય॰ II ૩ !! સાંભળી નૃપતિ ચાલ્યા, તાપસ આશ્રમે, હાથમાં લઈને ખેચ્યું તાણી તીરજો; ગણી હરણીને વચમાં લાગી ગયું, હરણી મરતાં