________________
t૨૮] તમાકુ તે જાણીયે, ખુરાસાણીની આક, મે ઉત્તમ જન તે ઈમ કહે, પીવાની તલાક. મેકે ૩દૂધ દહીં તે પીજીયે, પીજીયે સાકર ખાંડ, વૃત પીજે તન ઉદ્ભસે, તમાકુ પરિ છાંડ. મે કં૦ | ૪ | મહટા સાથે બોલતાં, મનમાં આવે લાજ, મેદિવસ તે એલે નિગમે, વિણસાડે નિજ કાજ. મે કંઇ છે ૫ છે હઠ લિહાલા સારિખા, શ્વાસ ગંધાયે જેણ, મે. દાંત હોવે પણ શામલા, હૈયડું દાઝે તેણ. મે કંઇ છે ૬ છે એંઠ પરાઈ આચરે, વટલાવે નિજ જાત, મેહ વ્યસની વાર્યો નવિ રહે, ન ગણે જાત પરજાત. મે કંઇ એકણુ કુકે જેટલા, વાયુકાય હણાય, મેટ ખસ ખસ સમ કાયા કરે, તે જ બુદ્વીપ ન માય. મે કંઇ | ૮ | ગુડાકૂ કરી જે પીએ, તે નર મૂઢ ગમાર, મેવ જલ નાંખે જે સ્થાનકે, માખીને સંહાર. મે કંઇ છે ૯. ચૌમાસાના કથુઆ; તે કિમ શુદ્ધજ થાય, મે તમાકુ પીતાં થકાં પાપે પિંડ ભરાય. મે કંઇ | ૧૦ | તલક તમાકુ વાપરે, પણાને ભાગ્ય, મેટ આગે કરતાં લાપશી, હવે ઠીકરૂંને આગ. મે કં૫ ૧૧ પાણી એકને બિંદુ, જીવ કહ્યા જીનરાય, મેવડબીજ સમ કાયા કરે, જબુદ્વીપ ન માય. મે કંઇ છે ૧૨ છે અગ્નિ એકને ખોડલે, જીવ કહ્યા જીનરાય, મેટ સરસવ સમ કાયા કરે, તો જબુદ્વીપ ન માય. મે કં૦ ૧૩ થુંક સમૂછિમ ઉપજે, નર પંચંદ્રિય જાણ, તેહ અસંખ્યાતા કહ્યા, શ્રી જગદીશની વાણુ. મે કં૦ ૧૪ો જલમાં જીવ કહ્યા વલી, સંખ્યા અસંખ્ય અનંત, મે નીલ ફૂલ તિહાં ઉપજે, અગ્નિ પ્રજાલે જંત. મે કંઇ ૧પ તમાકુ પીતાં