________________
[૨૭] સમક્તિ તેહનું મૂળથી નાશે. સુણo | ૫ | દિન સાતે
નવર પૂજી જે, નાત જાતમાં જમવા નવિ જઈ વલી હાથે દાન નવિ દીજે. સુણ છે ૬તુવંતી તમે અલગી રાખો, ઘરકારજ કાંઈ મત ભાખે; અન્નપાણી શય્યા દૂર રાખો. સુણ૦ | ૭ | ઋતુવતી સાધુને વહોરાવે, તસ પાતકથી નરકે જાવે. પાંચ મહાવ્રત અલગ થાવે. સુણ ઋતુવતી જે વહાણમાં બેસે, તે પ્રવહણ સમુદ્રમાં પેસે; તોફાન ઘણેરા તે લહેશે. સુણo | ૯ | અજીઠ હિંગલ થાયે કાલો, એકેદ્રિય દલને દુઃખ ભાલે; તે ચિંદ્રિય વિશેષે ટાલે. સુણ૦ ૧૦ | સિવાદિક શાસે એમ વાણી,
તુવતી રાખો દૂર જાણ; વળી અસુર કુરાણે ઇમ વાણી. સુણ૦ મે ૧૧ પહેલે દિન ચાંડાલણી સરખી, બીજે દિન બ્રહ્મઘાતણ નિરખી ત્રીજે દિન બલડી પરખી. સુણo | ૧૨ . ખાંડણ પીસણ રાંધણ પાણી, તાસ ફરસે દુઃખ લહે ખાણી; જ્ઞાનીને હેય જ્ઞાનની હાંણી. સુણ૦ ૧૩ સૂત્ર સિદ્ધાંત મંત્રજ નાહિં ફલે, અસઝાયે આશાતના સબલે પહોર ચોવીશ પછી ના એહવી મલે. સુણ૦ ૧૪ આશાતના અજઝાયની રાખી, જીન મુનિ રત્નવિજય ગુરૂ સાખી એ ધર્મ કરણી સાચી ભાખી. સુણ છે ૧૫
તમાકુ પરિહારની સઝાય. પ્રિતમ સંતી વિનવે, પ્રેમદા ગુણની ખાણ. મેરે લાલ. મનમેહન એકણ ચિત્તે, સાંભલો ચતુર સુજાણ. મે૧ કંત તમાકુ પરિહરે. એ આંકણ. મૂકો એહને સંગ, મે. પંચ હે જશ લીજીયે, ડીલે વાધે રંગ, મે કંત મારા