________________
[ ૬] થઈ પરદેશ, ગેલી તે ગંગા થઈ, તમે જુઓ જરાના વેશશે. ઘડ૦ ૮ . ઘડપણ વહાલી લાપશીરે, ઘડપણ વહાલી ભીત; ઘડપણ વહાલી લાકડી, જુઓ ઘડપણની રીતરે. ઘડ૦ ઘડપણ તુંએ કહ્યાગરેરે, અણુ તે મા વે; જોબનીયુ જગ વાલહરે, જતન હું તાસ કરેશ. ઘડો ! ૧૦ | ફટ ફટ તું અભાગીયાયે, યોવનને તું કાલ; રૂપ રંગને ભંગી જતેરે, તુ તો મહટે ચંડાલશે. ઘડ ૧૧ મે નીસાસે ઉસાસ મેરે, દેવને દીજીયે ગાલ; ઘડપણ તું કાં સરજીયોરે, લાગે મહારે નિદ્યારે. ઘડ છે ૧૨ એ ઘડપણ તું સદા વરે, હું તુજ કરે જુહાર, જે મેં કહી છે વાતડીરે, જાણજે તાસ વિચારરે. ઘડ) ૧૩ કોઈન છે તુજનેરે, તું તે દૂર વસાય, વિનયવિજય વિઝાયનુંરે, રૂપવિજય ગુણ ગાય. ઘડપણ છે ૧૪
ઋતુવંતીની સઝાય. હે વાંસલડી વેરણ થઈ લાગીરે વ્રજની નારને એ દેશી.
સુણ સોભાગી સુખકારી જીન વાણું મનમાં આણી; શિવ સાધક જીનવરની વાણી, કેઈ તરિયા તરશે ભવિ પ્રાણી, પીસ્તાલીશ આગમ શુભ જાણી. સુણ છે ૧ જે પવિત્ર થઈને સાંભળીએ, અપવિત્રતાઈ દૂરે કરીએ, સમવસરણ માંહે જિમ સંચરિએ. સુણ ૨. અપવિત્રતાઈ અલગી કરજે, તુવંતી સંગતિ પરિહરજે, અસઝાઈથી દૂરે સંચરજે. સુણ મારા દર્શન દેહરે કરે ચોથે દિવસે, પડિકામણું પિસહ પરિહરશે સામાયિક ભણવું નહિ કરશે. સુણ પાકા બધિબિજ તે કીધે જાશે, જ્ઞાનાવરણીય ક તે બંધાશે;