________________
[ ૨૯૫] સુર લખમી નહિં પારો રે, સુલુમ ચકીશ નરકે ગયે, બ્રહ્મદત્તએ અધિકારરે. પેખ૦ મે ૨૨ ધન્ય ધન્ય ધને ધીરજે, પગ પગ રિદ્ધિ વિશેશરે; કરમ પસાય થકી લહે, કયવ વલી દેસરે. પેખ | ૨૩ એ વસ્તુપાલ તેજપાલ જે, કરણ અને વલી ભેજ રે; વિકમ વિક્રમ પૂરિ, કરમ તણી એ મેરે. પેખ૦ મે ૨૪ સંવત સત્તર તેતરે, શ્રી સુમતિ હંસ ઉવઝાયરે, કરમ પચીશી એ ભણું, ભણતાં આણંદ થાય. પેખ૦ મે ૨૫
શ્રી ઘડપણની સઝાય. અયવંતી સુકુમાર સૂણે ચિત્ત લાય એ દેશી. ઘડપણ તુ કાં આવિયેરે, તુજ કુણ જે છે વાટ; તું સહુને અલખામણોરે, જેમ માંકણ ભરી ખાટ. ઘડ ગતિ ભાંજે તું જ આવતાંરે, ઉદ્યમ ઉડી જાય; દાંતડલા પણ ખસી પડે; લાળ પડે મુખ માંયરે, ઘડ૦ છે ર છે બલ ભાગે આંખ તણેરે, શ્રવણે સૂણિયે ન જાય; તુજ આબે અવગુણ ઘણારે, ધવલી હોયે રોમરાય. ઘડ. ૩ કેડ દુઃખે ગુડા રહેશે, મુખમાં સાસ ન માય; ગાલે પડે કડેચલીરે, રૂપ શરીરનું જાય. ઘડ૦ છે ૪ | જીભલવ પણ લડથડેરે, આણ ન માને કોય; ઘરે સહુને અલખામણેરે, સાર ન પૂછે કેયરે. ઘડ. | ૫ | દીકરડા નાશિ ગયા, વહુઅર દીયે છે ગાલ; દીકરી ના ઢુંકડી, સબલ પશે છે અંજાલશે. ઘડo | ૬ | કાને તે ઢાંકે વલી રે, સાંભલે નહીં લગાર; આંખે તે છાયા વલીરે, એ તો દેખી ન શકે લગારરે. ઘડ૦ ૭ ઉબરે તે ડુંગર થયું, પિલ