________________
[૨૪] દેખી નિજપુર તણે, મરણ લહે એક ટાણેરે. પખવાલા દઢ પ્રહારી પાપી વડે, હત્યા કીધી ચારરે, કેવલ પામી તિણે ભવે, પહોંચ્ચે મેક્ષ મઝારે. પિખો | ૧૦ | શેઠ સુતા શીર પરિહરી, ઈલાચી પુત્ર રસાલેરે; ઉપસમ રસ ભર પૂરિયે, મુક્તિ ગયો તત્કાલરે. પેખ૦ કે ૧૧ છે નંદન શ્રી શ્રેણિક તણે, નંદિસેણ ઋષિ રાયેરે, ચારિત્ર શું ચિત્ત ચૂકવી, મહિલા શું મન લાયેરે. પેખ૦ કે ૧૨ છે આષાઢ ભૂતિ મહા મુનિ, મેદક શું લલચાણો, સગુરૂ વચનને ઓળંગી; નટવી શું ભંડાણોરે. પેખ૦ કે ૧૩ છે દાસી મેહે મહી, મુંજ વડે રાજાને રે; ઘર ઘર ભીખ ભમાડીયે, મત કોઈ કરો ગુમારે પખ૦ ૧૪મા ઘણા દિવસ હરિને વહે, બલભદ્ર કાંધે વીરરે; હરિચંદ્ર રાજાએ આણિયે, નીચતણે ઘરે નીરોરે, પેખ૦ ૫ ૧૫. સાઠ સહસ સૂત સામટા, સગરરાયના સારરે, નાગકુમારે બાલીયા, કરમ તણે પરિચારરે. પખ૦ મે ૧૬ ! તીર્થકર ચકવર્તી હરી, જે સુખ ભેગને દેખરે, શાલિભદ્ર સુખ ભેગવે, તે સહુ કરમ વિશેષેરે. પેખ૦ ૧૧ સિંહ ગુફા વાસી મુનિ, દોડે કોડ્યા બોલેરે; રતન કંબલ કારણ ગ, ચૌમાસે ને પાલેરે. પેખ છે ૧૮ સાધુ થઈ ચંડકોશિ, પામી વીર સાગરે અણસણ લહી સૂધે મને, વિલસે સુરના ગરે. પેખ૦ કે ૧૯ અબલા સબલે જાણીને, સૂતી કંત વિમાષી, રાત્રિ માંહે મૂકી કરી, નળ રાજા ગયે નાસીરે. પેખ૦ ૨૦ સતીય શિરોમણી દ્રૌપદી, નામ થકી નિસ્તારેકરમ વશે તેણે સહી, પંચ વર્યા ભરતારરે. પખ૦ કે ૨૧ સહસ પચીશ સેવા કરે,