________________
[ ૩૦૧ ]
હરિ આવ્યા દોડતા આગળે, ઓળખી રાણીને પૂછે છે કુશલ ક્ષેમજો. સત્ય૦ ૫ ૧૩ !! સુતારા કહે પુત્ર મરણની આ દશા, ચંડાળ થઇને મને વેચી ટ્રીજ ઘેરજો; રાજ્યપાટ ગયુ કુટુંબકબીલા વેગળા, પુત્ર મરણથી ત્યાં કાળા કેરો. સત્ય૦ ।। ૧૪ । બાર વરસ લગે' ભંગીપણું આપે કયુ, ચાકરડીપણું થયુ. મ્હારે શિર તેમો; કુંવર ડસાબ્યા વનમાં કાષ્ટ લેવા જતાં, સ્વામિ હવે શું પૂછે છે કુશલ Àમજો. સત્ય૦ ૫ ૧૫ !! પ્રભુ હવે તેા દુઃખની હદ આવી રી, શિરપર ઉગતા બાકી છે હવે તૃણજો; દુઃખ લખ્યુ હશે કેટલું આપણા ભાગ્યમાં, નાથ હવે તેા માંગું છું હું મરણો. સત્ય૦ ૫ ૧૬ ૫ ગભરાયા નૃપ રાણીની વાતને સાંભળી, ધીરજ ધારી કર્યુ. હૃદય કઠીનો; સહન કરીશ હું જેટલું જે, દુઃખ આવશે પણ સૂચવ'શી થાશે નહી કદી દીનજો. સત્ય૦ ના ૧૭ ! આટલું બેલી પ્રેમનુ અધન તોડીને, સુખ ફેરવીને માંગ્યુ. મૃતકનુ વસ્રજો; રાયની સમસ્યા સુતારા સમજી નહીં, ફરી ફરી નૃપના હાથમાં ઢે છે પુત્રો. સત્ય૦ ।। ૧૮ ।। પુત્રના સંબંધનું કામ નથી હવે માહરે, ત્યારે શુ' કહેા છે. બેલેા થઈ સન્મુખજો; લા મુકી અશ્રુથી નેત્રોભરી નૃપે, માંગ્યું અંબર મૃતકનું કરી ઉન્મુખજો. સત્ય૦ ૫ ૧૯ ! એટલામાં કરી દેવે વૃષ્ટિ પુષ્પની, સત્યવાદી તમે જય પામે। મહારાજજો; કસેટી કીધી દુ:ખમાં નાંખી આપને, ક્ષમા કરીને સત્યતણા શિરતાજે ? સત્ય૦ ૫ ૨૦ !! દીધું વરદાન દેવે રાજ્ય આઆદનુ, સજીવન કરી પુત્રને ગયા દેવલાકજો; મંત્રીશ્વર અગ રક્ષક અને આવીયા, શ્લાઘા થઈ છે નૃપની ત્રણે