________________
[ ર૦૧] સૂણ તું શ્રમણી જી ! ૫ છે અછતાં આળ ન દીજીયેરે કાંઈ, તુમ મારગ નહીં એહ. સૂ૦ શ્રમણી કહે સૂણે દેય જણાશે કાંઈ, ખોટું નહીં લગાર. સૂત્ર છે દ છે પેટીમાં ઘાલી મુકયારે કાંઈ, યમુનાચે વહેતી જોય, તમે સાંભલજે. સૌરીપુર નગર તિહાં લીરે કાંઇ, પિટી કાઢી સોય. તમે ! છ ઈમ નિસૂણિ તે ય જણેરે કાંઈ, સંજમ લીધો તેણી વાર. તમે સંજમ લેઈ તપ આદરીરે કાંઈ, દેવલોકે પહોતા તેણી વારરે, મન રંગીલા. ૮. તપથી સવિ સુખ સંપ જે રે કાંઈ તપથી પામે જ્ઞાનરે. મન તપથી કેવલ ઉપજે રે કાંઈ, તપ મહેસું વરદાન. મ. છે ૯ તપગચ્છ પતિ ગુણ ગાવતારે કાંઇ, દ્ધિ વૃદ્ધિ ઘર થાય. મ. પંડિત દાનવિજય તણો રે કાંઈ, હેત વિજય ગુણ ગાય. મ| ૧૦ |
શ્રી અને માલીની સઝાય. કિસકે ચેલે કિસકે પૂત. આતમરામ એકિલે અવધુત,
છઉ જાન લે. (એ દેશી ) સદ્દગુરૂ ચરણે નમી કહુ સાર, અર્જુન માલી મુનિ અધિકાર, ભવિ સાંભળે, રૂડી રાજગ્રહી પુરિ જાણ, રાજ્ય કરે શ્રેણિક મહિરાણ, ભાવિક છે કે નગર નિકટ એક વાડી અનુપ, સકલ તરૂ તિહાં સોહે સરૂપ. ભ૦ દીપે મોઘર યક્ષ તિહાં દેવ, અજુન માલી કરે તસુ સેવ. ભવિ. મારા બધુમતિ ગૃહણ તસુ જાણ, રૂપ યૌવને કરી રંભ સમાન. ભ૦ એકદા અર્જુનને ત્રિયા દેવ ગેહ, ગયાં વાડીયે બિહું ધરિ નેહ. ભ૦ છે ૩ છે ગઠિલ ષટ નર આવ્યા તિ વાર,