________________
[ ૨૯૦ ]
૨૦ વેશ્યા મંદિરે આવીયેા રે લાલ, કરે વેશ્યા શું અન્યાયરે. ૨૦ આ॰ । ૧૦ । કુબેરવ્રુત્ત નિજ માત શુ રે લાલ, સુખ વિલસે દિન રાતરે, ૨૦ એમ કરતાં સુત જનમિયા રે લાલ, એ સિવ કરમની વાત રે. ર૦ આ । ૧૧ ।। તપ જય સયમ સાધતારે લાલ, પાલતા કરિયા સાર રે, ૨૦ જ્ઞાન અવધિ તિહાં ઉપન્યુ રે લાલ, ક્રિયે તિહાં જ્ઞાન વિચાર રે. ૨૦ આ૦ અવધિ જ્ઞાને સાધવી રે લાલ, દીઠો મથુરા માઝાર રે, ર૦ નિજ જનની સુખ વિલસતા રેલાલ, ધિકધિક તસ અવતાર રે. ૨ આ૦ ૫ ૧૩ !! ગુરણીને પૂછી કરી રે લાલ, આવી મથુરા જામરે, ર૦ વેસ્યા મદિર જઇ ઉતરી રે રે લાલ, કરવા ધર્મનું કામ હૈ. ૨૦ આ૦ | ૧૪ ॥
ઢાળ ૩ જી.
ઇણ અવસર નાના બાલુડારે કાંઈ, પાલણે પાઢયા જેહ, ગાઉ હાલરૂમ, હીલા હીલા કહી હુલરાવતીરે કાંઈ, સાધવી ચતુર સુજાણુ. ગાઉ હાલરૂમ ॥ ૧ ॥ સગપણુ છે તાહરે માહુરે કાંઈં, સાંભળ સાચી વાત સુતુ બાલુડા, કાકા ભત્રીજો પાતરારે, કાંઈ દીકરા દેવર જે. સુ॰ રા સગપણ છે. તાહરે માહરે કાંઈ, ખટ ખીજા કહુ તેડુ, સૂણ તું અધવ પિતા વડવા રે કાંઇ, સસરા સુત ભરતાર સૂ॰ ।। ૩ । સગપણુ છે તારે માહરે કાંઇ, ખટ ત્રીજા કહ્યું' તેહ, સૂણ તું માતાજી. સ્॰ માતા કહુ સાસુ કરે કાંઇ, વળી કહુ શાકય ભેાજાઇ. સૂ॰ ૫૪૫ વડી આઇ વલી મુજ સગપણ અહુરે કાંઇ, તુજ મુજ સગપણ એહ. સૂ એહ સંબંધ સહુ સાંભળીરે કાંઇ, ઘરમાંથી આવ્યાં દોય,