________________
[૨૮]
ઢાળ ૨ જી. એક દિન બેઠાં આલીયે રે લાલ, નર નારી મલી રંગરે, રંગીલા કંત આને પિયુડા શાપણ ખેલીયેરે, કરૂં છું ઘણી મહારરે. રંગીલા કંત આને લા એ આંકણી. હાસ્ય વિનોદ કરે ઘણા રે લાલ, માને નિજ ધન્ય અવદાતરે. રં, સાર પાસે રમીયે સોગઠે રે લાલ, આણી મનમાં ઉમંગ રે. ૨. આ૦ મે ૨ એ રમત રમેં ખુશીમાં ઘણા રે લાલ, દાવ નાંખે ભરતાર રે, રં, દીઠી નામાંક્તિ મુદ્રિકા રે લાલ, હિયડે વિમાસે નાર રે. રંઆ ૩. બેહ રૂપે બેહ સારિખા રે લાલ, સરિખા વીટીમાં નામ રે, ૨૦ નારી વિચારે ચિત્તમાં રે લાલ મેં એ કીધ અકામ રે. ૨. આ છે ૪રમત મેલી પિયરમાં ગઈ રે લાલ, પૂછે માતને વાત રે, રં૦ માત કહે હું જાણું નહીં રે લાલ, જાણે તારે તાત રે. ૨૦ આ૦ પા તાત કહે સુણજે સુતા રે લાલ, સંક્ષેપે સઘલી વાત રે, રં૦ પેટી માંહેથી વહેચીયાં રે લાલ, બાલક દેય વિખ્યાત રે. ૨૦ આ૦ ૫દા કુબેરદત્તા મન ચિંતવે રે લાલ, મેં કીધો અપરાધ રે, રે ભાઈ ને ભાઈ ભોગવ્યો રે લાલ, એ સવિ કરમની વાત રે. રંઆ | ૭ એમ ચિંતવીને સંયમ લીયે રે લાલ, પાલે પંચાચાર રે, ૨૦ સમિતિ ગુપ્તિને ખપ કરે રે લાલ, છકાય રક્ષા સાર રે. રે. આ૦ + ૮ કુબેરદત્ત મન ચિંતવે રે લાલ, એ નગર માંહે ન રહેવાય રે, રં, બેન વરીને બેન ભેગવી રે લાલ, ઘર ઘર એ કહેવાય રે, રંઆ૦ પાલા કુબેરદત્ત તિહાંથી ચાલી રે લાલ, આવ્યાં મથુરા માંયરે, ૧૯