________________
[ ૨૮૮ ] છે ૧ મે એક ભવે હું અઢાર, એહવું જાણુને દૂર નિવારજે રે, જિમ પામો સુખ અપાર, ભવિ તમે જે જે રે સંસાર નાતરાં રે. ૨ નગરમાં મેટુરે મથુરાં જાણીએ, તિહાં વસે ગણિકા એક, કુબેર સેના રે, નામ છે તેનું રે, વિલસે સુખ અનેક. ભ૦ | ૩ | એક દિન રમતાં પરશું પ્રેમમાં રે, ઉદરે રહ્યું એધાન, પૂરણ માસે પ્રસવ્યું જોડલું રે, એક બેટ બેટી સુજાણ. છે ૪ છે વેશ્યા વિમાસે આપણને ઘરે રે, કુણ જાળવશે એ બાલ, ક્ષણ ક્ષણ જેવાં છેવાને ધવરાવવાં રે, કુણ કરે સાર સંભાલ. ભ૦ મે એહવું વિમાસી રે પેટીમાં લઈને, ઘાલ્યાં બાલક દેય, માંહે તે મેલી નામાંક્તિ મુદ્રિકા રે, નદીમાં ચલાવે સોય. ભ૦ માંદા જમુનામાં વહેતીરે આવી સૌરીપુરે રે, વાણું તે વાયુ તે વાર તવ તિહાં આવ્યા રે દોય વ્યવહારિયા રે, નદી કાંઠે હર્ષ અપાર. ભ૦ | ૭ | દૂરથી દીઠી રે પેટી આવતી રે, હૈડે વિમાસે દોય, એહમાં જે હશે રે તે આપણું બેહ રે, વહેંચી લેશું સોય. ભ૦ ૮મા બોલ બંધ કીધા દેય વ્યવહારિયેરે, કાઢી પેટી બહાર, પેટી ઉપાડી રે છાની સેડમાં રે, લઈ આવ્યાં નગર મેઝાર. ભ૦ + ૯ છે પેટી ઉઘાડી રે નિહાલતાં રે, દીઠાં બાલક દેય, મનમાં વિચારે રે દેય વ્યવહા રિયારે, શું જાણે પુર કેય. ભ૦ કે ૧૦ છે જેને સુત નહીં હતે તેણે બેટે લીયે રે, બીજે બેટી હે લીધ મુદ્રિકા મેલે રે, નામ કુબેરદત્ત દિયે રે, કુબેરદત્તા વલી દીધ. ભ૦ ૧૧ અનુકમે વાધ્યાય ભણ્યાં ગણ્યાંરે, પામ્યાં જોબન સાર, માત તાત જેઈને પરણાવિયાં રે. વિલસે સુખ અપાર, ભo I૧૨ાા
ક