________________
[ ૨૯૨ ]
વિકલ થયા દેખી અંધુમતિ નાર. ભ॰ અર્જુનને ખાંધી એકાંત, ભાગવી બન્ધુમતી મનની હે! ખાંત. ભ॰ ॥ ૪ ॥ અર્જુન ચિંતે મે ઘર પાણી આજ, સેવકની તું કરજે સાહ્ય ભ॰ એમ નિસૂણી યક્ષ પેઢા હા અંગ, અધન ત્રોડી ચાલ્યેા મન રંગ, ભ૦ા પ ા ગાર્ડિલ ષટ નર સાતમી નાર, મે ઘરશુ' મારીને સાલ્યા તિ વાર. ભ૦ દિન દિન ષટ નર ને એક નાર, હણ્યા છ માસ લગે એક હજાર, ભ૦ાા ખસે’સાઠ વળી ઉપર જાણુ હણ્યા તે માણસ મેાઘર પાણુ, ભ૰ વિસ્તરી નયરી માંહે તે વાત, લેાક મિહિનાં તે બહાર ન જાત. ભ॰ ।। ૭ ।। ઈણ અવસર રાજગૃહી ઉદ્યાન, સમેાસર્યા મહાવીર સુજાણ. ભ॰ શેઠ સુદર્શન સુણિ તત્કાલ, વંદનને ચાલ્યા સુકુમાલ, ભ૦ ૫ ૮ !! દેખી દોડયા યક્ષ હણવાને કાજ, શેઠે પ્રતિજ્ઞા કરી પથમાંજ. ભ॰ ઉપસર્ગથી જો ઉગરૂ‘ એણિવાર, પાળું તે! જાવ જીવ ચઉવિહાર. ભ૦ ।। ૯૫ કરી નમુક્ષુણ્ણ ધરે હવે ધ્યાન, ઉપાડે હણવા મેઘર પાણુ, ધર્મ પ્રભાવે હાથ થભિયા આકાશ, ગા અર્જુન દેહથી યક્ષ નાશ. ભ૦ ।। ૧૦ । ધરતી ઉપર પડયા અર્જુન દેહ, ચિત્ત વન્યુ ઘડી એકને છેતુ. ભ॰ શેઠ પ્રતિજ્ઞા અર્જુન પેખિ, કહાં જાશેા પૂછે સુવિશેષ. ભ॰ । ૧૧ ।। વાંદવા જાસુ શ્રી મહાવીર, સાંભળી સાથે થયા તે સધીર. ભ॰ વાણી સૂણી ઉપના વૈરાગ, લીધુ ચારિત્ર અર્જુન ધરિ રાગ. ભ॰ ।। ૧૨ ।। કીધુરે કમ ખપાવાને કાજ, રાજગૃહી પાસે રહેવુ ઋષિ રાજ. ભ॰ યક્ષ રૂપે હુણીયા જે જીવ, તેહનું વૈર લાવી મારે સદૈવ. ભ૦ । ૧૩ ।। થપાટ પાટુ મુડી પે...જાર, ગુરજ જોડાને પથ્થર પ્રહાર. ભ॰ ઝાપટ ઈંટ