SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૮૩] વખાણ. ૧પ છે વાસુદેવ નવ શામલવાન, ઉજવલ તનુ બલદેવ પ્રધાન; તિર્થંકર મુક્તિ પદ વર્યા, આઠ ચકી સાથે સંચર્યા. ૧૬ બળદેવ આઠ તેહને સાથ, શિવપદ લીધો હાથોહાથ; મઘવ સનતકુમાર સુરલેક, ત્રીજે સુરસેવે ગત સોગ. | ૧૭ નવમ બલદેવ બ્રહ્મનિવાસ, વાસુદેવ સહુ અધગતિ વાસ; અષ્ટમ બારમ ચકિસાથે, પ્રતિ વાસુદેવ સમા નરનાથ. મે ૧૮ સુરવર સુખશાતા ભેગવી, નરક દુઃખ વ્યથા અનુભવી; અનુકમે કમ સૈન્યજ્ય કરી, નરવર ચતુરંગી સુખ વરી. ૧૯ સદ્દગુરૂ જેને ક્ષાયિક ભાવ, દર્શન જ્ઞાન ભોદધિ નાવ; આરેહિ શિવ મંદિર વસે, અનંત ચતુષ્ટય તવ ઉદ્યસેવ ૨૦ | લેશે અક્ષય પદ નિર્વાણ, સિદ્ધ સર્વે ઘો મુજ કલ્યાણ; ઉત્તમ નામ જપ નરનાર, સરૂપચંદ્ર લહે જય જયકાર. . ૨૧ માનની સઝાય. માન ન કરશે માનવી, કાચી કાયાને શે ગર્વ રે, સુરનર કિન્નર રાજીઆ, અંતે મરી ગયા સર્વ રે; મારા માને જ્ઞાન વિનાશ રે, માને અપશય વાસ રે, માને કેવલ નાશ રે. એ આંકણ. ૧સેન વણ રે ચહું બેલે, રૂપા વણી ધુવાસ રે, કુમ કુમ વણીરે દેહડી, અગની પરજાલિ કરી છારરે. માત્ર છે ર છે જે નર શીર કસી બાંધતાં, સાલું કસબીના પાધરે, તે નર પઢયા પાધરા, ચાંચ મારે શિર કાગ. મા૩ છે કેઈ ચાલ્યા કે ચાલશે, કેતા ચાલણ હાર; મારગ વહેરે ઉતાવ, પડખે નહીં લગારરે. મા છે ૪ અંત રે પ્રાણને આવશે, ન
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy