________________
[૨૮૨] વિમલ અનંત, ધર્મ શાંતિ કુંથુઅરિહંત; અરમલિ મુનિસુવ્રત સ્વામ, એહથી લહીચે મુક્તિનું ઠામ. ૪ નમિનાથ નેમિસર દેવ, જસ સુરનર નિત્ય સારે સેવ; પાર્શ્વનાથ મહાવીર પ્રસિદ્ધ, વ્રયા આપે અવિચલ ઋદ્ધિ. છે ૫ કે હવે નામ ચકવર્તી તણાં, બાર ચકી જે શાએ ભણ્યાં, પહેલે ચકી ભરત નરેશ, સુખે સાધ્યા જિણે ષટ ખંડ દેશ. છે ૬ બીજે સગર નામે ભૂપાલ, ત્રીજે મધવરાય સુવિશાલ; ચોથા કહીયે સનતકુમાર, દેવ પદવી પામ્યા છે સાર. | ૭ શાંતિ કુંથુઅર ત્રિરાય, તિર્થકર પણ પદ કહેવાય; સુભૂમ આઠમે ચકી થયે, અતિ લેભે તે નરકે ગયે. ૮ મહા પદ્મરાય બુદ્ધિ નિધાન, હરિષેણ દશમ રાજન, અગ્યારમે જય નામ નરેશ, બાર બ્રહ્મદત્ત ચક નરેશ. છે ૯ છે એ બારે ચકિસર કહ્યા, સૂત્ર સિદ્ધાંત થકી મેં લહ્યા; હવે વાસુદેવ કહું નવ નામ, ત્રિણ ખંડ જેણે જીત્યા ઠામ. | ૧૦ | વીર જીવ પ્રથમ ત્રિપૃષ્ટ, બીજો નૃપ જાણે દ્વીપૃષ્ટ; સ્વયંભૂ પુરૂષોત્તમ મહારાય, પુરૂષસિંહ પુંડરિકરાય. છે ૧૧ દત્તનારાયણ કૃષ્ણ નરેશ, એહ નવ હવે બળદેવ વિશેષ;
અચલવિજય ભદ્ર સુપ્રભ ભૂપ, સુદર્શન આનંદ નંદન રૂપ. છે ૧૨ છે પદ્યરામ એ નવ બળદેવ, પ્રતિશત્રુ નવ પ્રતિ વાસુદેવ; અશ્વગ્રીવ તારક રાજેન્દ્ર, મેરક મધુનિ શુભ બલેન્દ્ર. ૧૩ પ્રહાદને રાવણ જરાસંઘ, જીત્યા ચક્રબલે સત્યસંઘ; ત્રેસઠ સંખ્યા પદવી કહી, માતા ઈકસઠ ગ્રંથ લહિ. મે ૧૪ . પિતા બાવનને સાઠ શરીર, ઓગણસાઠ જીવ મહાધર; પંચવરણ તિર્થ"કર જાણ, ચકીસેવન વાન